SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ મનુષ્યની ભલાઈ, (૩૭) સફળ સુલક્ષણ વૃક્ષની, ઉપમ લહે નર સાર જિમ જમ દ્ધિ ભારે ભર્યો, તિમ તિમ નમે અપાશેરે. નળ, ૧૩ કુળપતિ જિણે ચારિત લીલું, તે હુએ સહમ દેવ; પૂરવ ભવ ઉપગારિણી, જાણ ભીમી હેરે. નળ. ૧૪ તે સુરવર આવી કરીરે, વરસી સેવન-ધાર; ભીમીને પ્રણમી ગયેરે, લેખવી પ્રીતિ અપાશેરે. નળ. ૧૫ (દુહા) ઉત્તમ સાથે પ્રીત, પહેલી થેડી જોય; નદીતણે પટંતરે, છેડે વધતી હેય. નીચ સરીસી પ્રીતડી, પહેલી અધિક થાય, રાસભના ભુકાર જિમ, છેડે તૂટી જાય. (ઢાળ-પાછળની ચાલુ) બાર વરષની ભાવકીરે, તેહને રજા અંત, રાજા બહુ આવી મજ્યા, પૂરવ પ્રેમ ધરંતરે *ચતુરંગ સેના પરવ, નળનુપ કરે પ્રયાણ જોર ઘણું સેનાતણું, જિમ “સાયર ઊધારે. નળ. ૧૭ અનુકમે કેશળ આવીઆરે, કુબર સાંભળી વત્ત; અતિશય ઈર્ષ્યા ઊપની, રાજલેભ સંયુત્ત. નળ. ૧૮ _બર સાહમે આવી, કટક લેઈને તામ; રાજતણે તર ઘણો, માંડે સબળ સંગ્રામરે. નળ. ૧૯ ૧ પહેલા દેવલોકમાં દેવતાપણે પેદા થયેલ. ૨ ગધેડાના ભૂક વાની પેઠે પ્રથમ ચડતા સાદથી ને પછી ધીરે ધીરે ઉતરતા સાદથી બંધ પડવા જેવી. ૩ દુઃખયાતના-વષમી વખત. ૪ હાથી-ઘોડારથ પાળા એ ચાર તનું લશ્કર તે ચતુરંગ કહેવાય છે. ૫ સમુદ્ર છળી રહે હોય. ૬ ભારે લડાઈ આદરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy