SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ મહતાનંદ પ્રસંગ. (૩૬૫ ) નારી વયણે કણ ન ચૂકે, સુભટશિરોમણી ધીરજ મૂકે સ્ત્રી ફરસે વિહસે તરૂધાત, તે માણસની કેહી વાત. , ૧૭ શસ્ત્ર શાસ્ત્ર પૂરા જિકે, કેહને પન નામે શીશ તે પણ નારી લડે, ચૂકે વિસ્વા વીસ. માત પિતાને વરિચયે, સગાં સજા ભાય; નારી નેહે વશ કર્યા, માહા તે મહિલા થાય. તાં લગે મતિ બુધિ સાંભરે, જઈ લગે શાસ્ત્ર-વિચાર; નારી સાથે ગોઠડી, જાનહુ કરે અપાર. તવ નળ રાયે પરિહર્યા, ‘અમરદત્ત શિણગાર; દેવરૂપ તે પ્રગટીઓ, સહુ કહે જય જયકાર. આશા ફળી ભીમીતણી, હખે ભીમનરિદ; સિંહાસન બેસારિયે, સેહે નળ જિમ ઇદ. (ઢાળ બીછ–અનિત્ય નિવારીએ-એ દેશી.) ભીમરાજા તે ઈમ ભણે, રાજ્ય સકળ ત્રાદ્ધિ દેવ; એ સહુયે તુહ્મારડું, કરૂં તુલ્બારી સેરે. નળ પુણ્ય પ્રગટીલું, પુણ્યથી સવિ સુખ થાય; પુણ્ય મનવંછિત ફળે, આપદ દ્વરે જાયેરે, નળ. ૨ કુતિગ એક ભીમીતણુંરે, સાહસ એક અથાહ; અન્ય ભવાંતરની પરે, ઓળખિયે નિજ નાહારે. નળ. ૩ દધિપન રાજા આવીને, નળનુપ લાગોરે પાય; બે બે કર જોડીને, સાંભળ શ્રી નારાયેરે. નળ. ૪ તું ઠાકુર ગુણ આગળ, ગિરૂઓ સાહસ ધીર; ૧ ચળે નહી. ૨ ધીરજ. ૩ ઝાડ. ૪ ધાતુઓ. ૫ માથું ન નમાવે. ઠગીને ગાંડા. ૮ દેવતાએ આપેલે શૃંગાર. ૮ વિપત્તિ-દુઃખ. ૧૦ કૌતુક-ગમ્મત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy