________________
(૩૬૪) નળદમયંતિ-રાસ. ભીમરથ નૃપ આગળ દિલ ખોલે, લાજ મૂકીને ભીમી બેલે.
ચતુર. ૭ તાત સુણે એક વચન વિચારી, ઓર પરીખ્યા એક માતરી નળ ફરસે મુજ તન મ વિહસે, જિમ જલધરવૂઠે
વન વિકસે. ચતુર. ૮ હસી હુંડક વળતું ઈમ ભાખે, લાવું અમે એણે કરી હાસે;
પરપુરૂષને ફરસવિકાર, કરતાં જાણે અસતી આચાર. ,, ૯ હંડક કર જોરે ફરસાવે, ભીમરથ દવદંતી મન ભાવે; રેમચી તવ હઈ ભીમ, બેલી તાત ઘાત એ નમી. ,, ૧૦ જે કૂબડ સબળે અતિ કાળે, તો પણ નળ પ્રિય એહ દયાળે; પર પુરૂષને કીધે ફરસે, મુજ કાયા કહિયે ન ઉલહુશે. ,, ૧૧ મેકલીઓ બાહેર માય હાય, હંડક કર તવ ભીમી સાહા; વળવળતી ભમી ઈમ ભાખે, પ્રાણનાથ છેહ ઈમ કાં દાખે.
ચતુર૦ ૧૨ તું સાહિબ મેરા હું દાસી, પિઉડા હિ કિમ જાઈશ નાસી? તુજ સાથે નીકળી અકેલી, તે સૂતી વન માંહિ મેલ્હી. , ૧૩ શક્તિ હોય જે સ્ત્રી ન વહેવા, તે સ્ત્રી પારગ્રહ ઉદ્યમ કરવા; વિણ ગુન્હ સ્ત્રી છાંડી જાય, તેનર અધમાધમ કહેવાય. ) ૧૪ કી ઉપર "કટકી કહેવી? અબળા ઉપર મહેર કરવી; હું કિંકર છું રાજન તેરી, પિઉડા ચિંત કરે અબ મેરી.
ચતુર. ૧૫ નજરે નજર પિઉ તે મળી, દૂધ માંહિ જિમ સાકર ભેળી, જબ તે મેહિ સુભટ કર વ્યાપ, તબ તે નળ પ્રિય મૂકે
આપ. ચતુર. ૧૬ - ૧ રૂવાટાં વિકશ્વર થાય–ઉભાં થાય. ૨ વરસાદ વરસવાથી વન પ્રફુલ્લિત થાય. ૩ સ્પર્શ-અડકવાના વિકાર-દોષથી. ૪ વ્યભિચારિણીછીનાળ સ્ત્રીની રીતિ. ૫ કરડી નજર ૬ દાસી. ૭ ચિંતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org