SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૬૩), ખંડ છઠે. (દેશી ચંદ્રાયણની ) ભીમરથ રાજા રાણી સાથે, હુંડક ઝાલ્યો જમણે હાથ; ઘર માંહે આણી ઘણે ભાવ, કરજેડી નૃપ પૂછે ભાવ. ૧ ચતુર સનેહી મેરા રાય, વીનતી સુણો તમે કરી પસાય; તું સાહિબ હૈ મેટા મેરા, ચરણ ન મૂકું સેવ્યા તેરા. ચ૦ ૨ કહે કુબડ તુમ સુણે સયાણા, ભીમી વયણે કહે અયાણા; કિહાં હું હુડક તારક સરખે, કિહાં નળ ભૂપ તે ચંદ્ર સરીખે ચતુર૦ ૩ વન ભર પ્રિયતણે વિયેગ, વિરહાનળ પડે મહા રેગ; ભીમી મદ વિહળ મતિ માઠી, તસુ વચને તુમ મતિ કાં નાઠી? ચતુર૦ ૪ કળા સુલક્ષણ વિદ્યા માહરી, સૂરજ પાક રસેઈ સારી; દેખી કાં મન ભૂલા તેરા, જગમેં કળાવંત બહરા. ચતુર૦ ૫ (દુહા ) વિદ્યા ધન સૂરિમપણે, ચતુરાઈ તપ દાન; એક એકથી છે વડા, ચિત્ત ન ધરે ભગુમાન. (ઢાળ પાછળની ચાલુ) નળ થાતાં મારું શું જાય, જે તમચે મન એમ સહાય; તે હું નળ થયે છું આજ, વે ભીમી “સારે નુપ કાજ. ચતુર. ૬ Uણે વચને સહુ ઉઠી જાય, ભીમનું મન આકુળ થાય; ૧ તારા જેવો-ચાંદની સર. ૨ નઠારી. ૩ નાશ પામી ગઈ. ૪ ઘણુએ. ૫ અહંકાર મનમાં ન રાખશો. ૬ તમારા. ૭ ગમતું હોય. ૮ રાજાનું કામ સુધારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy