SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમી મનમેાદ્ન પ્રસગ (=&!) વિનય કરી વિદ્યા ગ્રહે, કે ધનતણે પસાય; વિદ્યાથી વિદ્યાલિયે, ચેાથેા નથી ઉપાય. નીચ થકી વિદ્યા ભણી, લેતાં મ કરે લાજ; કર્દમથી મણિ સગ્રહી, ડાહ્યા સાથે કાજ, ભણવે ગાવે નાચવે, સાસરઘર રણુ કાજ; આહાર વ્યવહારે નિવ હુચે, આઠે ઠામે લાજ. ( ઢાળ પાછળનીજ ચાલુ.) સહસ્રકિરણ ઉગ્યે જગ જેતે, કુંડનપુર રથ પુર્હતા તેતે; ભીમી સુપન તિણે નિશિપાવે, ઉઠી તાત પ્રતે તે જણાવે. ૮ તાત સુણા સુપન ૪અભિરામ, કૈાશલપુર વર સે।હ પઆરામ; દેવી મુજ પુહચાડે તિહાં રાગે, કૈમહિમા તાસ સદા જંગે જાગે. હું તિહાં એક ફૂલ ફળે અભિરામ, આંખે એક મહા સુખ ઠામ; હું જિણે રૂખે ચડી આજ જેતે, પૂરવચડી પ`ખી પડયું તે તે. ૧૦ મુજ કરકમળ વિમળ દિયે દેવી, સુપનાતણી વિગત કહેવી; રાય કહે સુપનુ` અભિરામ, પુત્રી સરવ સર્યા તુજ કામ, (દુહા ) અણુ કારણ પુત્રી સુણા, દેવી તે પુણ્ય રાસિ; રાજ લાભ આરામ તે, પામિશ તું ઉલ્લાસ. ( ૩૬૧ ) ગા વૃખ કુંજર ॰તરૂ ચડયેા, 'ગૃહ વર પરવત શૃંગ; àખી જાગે માનવી, લહે લખમી મન રંગ. Jain Education International ર For Private & Personal Use Only ૧૧ ૧ કાદવ-ગારામાંથી રત્નને લઇ લેવું. ૨ ભણવામાં-ગણવામાં, ગાવામાં, નાચવામાં, સસરાના ઘરમાં, લડાઇના મેદાનમાં, કામમાં, ભાજનમાં, વ્યવહારની વાતમાં લાજ ન રાખવી. ૩ રાત્રીની અંદર આવ્યુ. ૪ મતાહર્. । આગ-વિશ્રામસ્થળ. ૬ પ્રભાવ. ૭ ગામ. ૮ બળદ. ૮ હાથી. ૧૦ ઝાડે ચડેલા. ૧૧ ધર્. ૧૨ ઉત્તમ પર્વતના શિખર ઉપર. www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy