SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) નળદમયંતિ-રાસ નારીતણે વિસાસડો, રખે કરે પરમાથ. નદી નખી શૃંગી વળી, ધારાળે નૃપ નાર; એતને વિસાસડે, ન કરે ચિત્ત વિચાર. હુડક એહ વિમાસીને, બેભે સુણ મહારાજ ચિંતા ન કર ચિત્તર્યું, એ સારું તુજ કાજ. હયવર થશું સજ્જ કર, કુંડિનપુરને પાસ; સૂર્યોદય પહેલાં પ્રભુ, મેહલું તે સાબાશ. ( ઢાળ ૭ મી-દશી ચાંદ્રાયણની ) તેણે વચને હરખે થનારાય, રથ સજજ કર્યો ઘણે ઉછાહ; રથે બેઠા તિહાં દધિપન ભૂપ, છત્ર ચામરપર પાર સરૂપ. ૧ હુંડક એકંતવ નર પાસે, કાછડ બાંધે ઉલ્લાસે; રયણકરંડ લિયે મનખંત, જે સુરે દીધે પ્રેમ ધરત. ૨ એક રથે પાંચે નર બેઠા, હયવર જેતરિયા અતિ જે; હંડક દેય હયવરને કાને, મંત્ર નઉકાર ભણે મહા માને. ૩ ખે હુડક તિણે થે થાય, પવન વેગે ચાલે રથ જાય; પદ્ધ પછી ઉ વાય, રછ રાખે હુડક કહે રાય. ૪ હુંડક બે સુણોને “પુહવીશ, આપણ ન્યા જે જન પંચવીસ રથ રાખે કહેતાં ભુઈ ખેતી, મેહી વાત કહે પ્રભુ કેતી. ૫ વાટે રૂખ બહેડાને આવે, તવ નૃપ હુડકને તિહાં લાવે, એણે રૂંખે ફળ ૧°સહસ અઢાર, હુડક ગણી કરે નિરધાર. ૬ પાલને ફળ કૂબડે ગણિયા, તેટલા હુઆ જે નૃપ ભણિયા; અશ્વકળા દધિપત્તને દીધ, ગણિતકળા તેણે હુડક લીધ. ૭ ૧ નખવાળાં જાનવર. ૨ શીંગડાવાળાં પશુ. ૩ હાથમાં શસ્ત્ર અસ્ત્ર ધારણ કરેલ હોય તેવા માણસને. ૪ સારા ઘોડા જોડેલે રથ. ૫ રાજ. ૬ દેવતાએ. ૭ નવકાર મંત્ર. ૮ રાજા. ૮ ઝાડ. ૧૦ હજાર. ૧૧ નિશ્ચય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy