SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ નળ મનના તર્કવિતર્ક (૩૫૯) દધિપન એહવું સાંભળી, આકુળ વ્યાકુળ થાય; એહવે હુડક આવીને, બે મનને ભાય. કાં નરવર તુમે ઈમ કરો, કેવું છે તુમ દુઃખ રાય કહે તુજને કહ્યાં, યું ઊપજયે સુખ. મન-દુખ સ્ત્રી વ્યભિચારિણી, ધન વં અપમાન વંચાણું સહુ આગળે, એતાં ન કહે જાણ. દુખ કહિયે તે આગળ, જે 'દુખદેડણહાર, જે તે આગળ ભાખતાં, લઘુતા લહે અપાર. કુબડ કહે છે નૃપ કહો, એવડે યે વિસ્તાર; વળતું દધિપન્ન બેલિયે, સાંભળ હુંડક વિચાર. વનમે નળ રાજા મુઓ, ભીમી છે નવશ; તે માટે સ્વયંવર ને, માંડયે ભીમનરેશ. મુહૂર્ત દિન તે કાલ છે, કુંડનપુર અતિ દૂર, મુજ પરણવા ખંત છે, ઈણ કારણ દુખ પૂર. તવ નળ મનમાં ચિંતવે, શશિહર ઝરે અંગાર; રવિ ઉગે પશ્ચિમ દિશે, (તે) ભીમી લેપે કાર. અથવા મન નારીતણું, સહેજે ચંચળ હોય; "કુંજર કેરા કાન જિમ, નિત ફળફળતે જેય. અન્યને ચિતશું ચિંતવે, રંજે વચને લેગ; દ્રષ્ટ અન્યને રીઝવે, અન્યશું વિલસે ભેગ. નીચા નર સાથે રમે, ઘણી કુલક્ષણ નાર; આપણુપું રાખે કે, થી ઈણ સંસાર. ઈણિ કારણ હું પણ તિહાં, જાઉં દધિપન સાથ; ૧ મટાડી શકનાર. ૨ હલકાઈ. ૩ ચંદ્રમા શીતળતા છોડી દેવતા-અગ્નિ વરસાવા માંડે. ૪ મર્યાદા-નીતિ-શીળ ન્યાય. ૫ હાથી. * પિતાની લાજ પોતેજ જે જાળવી રાખે તેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy