________________
દા ;
નળની શોધ (૩૫૭) કુશળ કહે છે કૂબડ સુણે, તુજ ઉપર નળને ભ્રમ ઘણે;
જે તું નળ હોએ તો માન, ભીમી ઝૂરે સેવન વાન, કૂબડ કહે કુશળ સાંભળે, હું કુબડ કાજળ શામળે;
નળ સભાગ રૂપે દેવ, કાજળ બ્રમ ટાળેને દેવ. ૮ તવ હિવ કુશળ પાછે વળે, જઈ કંડિન પુરે ભીમરથ મળે;
કુશળ કહે સુણે ભૂપાળ, કૂબડે રૂપે અતિ વિકરાળ, ૯ દાતા ભકતા સુગુણ સુજાણ, સૂરજપાક રઈ જાણ; ગજશીખ્યાદિક રાજાણી, વિદ્યા જાણે છે એ ઘણી. ૧૦ મેં નાટક માંડયું નળતણું, હું ડિક પણ રે તિહાં ઘણું મેં નિ બહુ પરે નળરાય, તેણે કીધો મુજલાખ પસાય. ૧૧ એહ વચન તેડનું સાંભળી, ભીમી થઈ આકુળ વ્યાકુળી; બેલી ભીમરથ રાજા પ્રતિ, પિતાજી સુણજે એક મતિ. ૧૨ અમ ઘર કે હુંડિક સૂઆર, હતો નહિ એહવે આકાર
સૂરજપાક રઈ સહી, બીજે નર કે જાણે નહી. ૧૩ રૂપ ફેર જે નળ રાયનું, કે અકુજન કારણ ગણું;
કે કરમે કરી કબડ જોય, પડતી વેળા એમજ હોય. ૧૪ લખમી લક્ષણવંતી જાય, તવ સહુ લક્ષણ કેવાં થાય;
સયણ સંબંધી ગણે ન કેય, બેલે તે ફેકટિયું હોય. ૧૫ બહેનતણે ઘર ભાઈ ગયે, વદન વિછાઈ બાહેર રહે;
દરિદ્ર કરી પાયે અપમાન, લાકુંકણ દીધું નામ. ૧૬ બળ બુદ્ધિ લક્ષણ વિદ્યા માન, ચતુરાઈ ઉદ્યમ અભિમાન; રૂપ દયા વય તેહ સહાય, લમી જાતાં “એતાં જાય. ૧૭
૧ કાજળથી પણ કાળા કૂબડો. ૨ જુઠી શંકા દૂર કરો. ૩ રાજાપૃથ્વીના પાળનારા. ૪ ભયંકર-બીહામણો. ૫ નઠારી વસ્તુ ખાવામાં આવ્યાનું કારણ સમજું છું. ૬ સજજને. ૭ સારાં લક્ષણ–ગુણ. ૮ સમાન. આટલાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org