SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૬ ) નળદમયંતિ-રાસ, હે દેવી તું કાં મરે, હું છું તાહરે પાસ; નેહવિલૂધી નારીને, હિવ નહીં જાઉં નાસી. ઈમ આપણÉ પ્રગટિયું, નેહગહેલે સોય; પ્રેમસુરામદ ધારિયે, પ્રાણી પરવશ હાય. મદિરા પાંહે દેહ કર, નેહ નિખરે અપાર. જેણે વાત જાણે નહીં, જીવ વિવેક વિચાર. છેદી છેલી છુંબરી, કટકા કીધા કેડ; શેલડી તણે પટંતરે, અતિ રસીઆને ખેડ સાજન સાજન સહુ કરે, અમે ન કરસ્યુ કય; કેજે તુંહી સુખ સંપજે, “તેતે ફિર દુખ હોય. ૧૩ (ઢાળ ૬ ઠ્ઠી-પાઈ) હિવ કુશલે બોલે કુળજાત, હડિક પૂછું તુજ એકવાત; નાટક દેખે સહુએ વડું, કૂબડ કાં તુજ દુખ એવડું? 1 તવ કૂબડ બેલે મુખ હસી, એણી વાતે વિમાસણ કિસી; હું નળના ઘરને સૂઆર, તેણે ઉપજે મુજ દુઃખ અપાર. ૨ સામિભગત જે સેવક હોય, સામી દુઃખ દેખીને રેય; જિમ ભીમીના ગુણ સાંભરે, તિમ હિયડું ફાટે દુખ ધરે. ૩ ભાઉ ભલપણુ જગે ગાઈએ, ગુણ દેખી ગહેલા થાઈએ; સંભારી સીતા ગુણગ્રામ, વનવાસી રોયા શ્રી રામ. કારજ મંત્રી નેહે માય, કામે દાસી ક્ષમા સવાય, રૂપે રંભા શયને નારિ, રેઉં ભીમી ગુણ સંભારિ. કુશળાને કુબડ લેઈ ઘરે, સૂરજપાક રસાઈ કરે; જમાડી કુશળાને દિન્ન, ભૂષણ ટંક લક્ષ સેવન્ન. ૧ પ્રેમઘહેલ. ૨ પ્રેમરૂપી દારૂ પીધો હોય. ૩ છકેલો. ૪ જેટલુંજ ૫ તેટલું જ ફરીને. ૬ વિચારવા જેવું શું છે. ૭ ર . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy