SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ચરની કાર્યકુશળતા. ( ૩૫૫ ) ખાખાજી. તવ કુશળા ચિત્ત ચિંતવે, કહાં નળ દેવસરૂપીરે; કિડાં હુ ડિક એ કૂબડા, કાજળવરણ કુરૂપીરે. ડિક ઉપર ભીમીની, નળની ફ્રાકટ ભ્રાંતિરે; તા પણ જો ખેલાવીને, કાંઇ રાખું એઠુ ખતિરે. બાબાજી, ૧૦ તવ દષિપને નૃપ પૂછીને, નળ નાટક મનર’ગેરે; માંડે કુશળા આદર કરી, લેઈ સયલ ઉપાંગરે. આબાજી. ૧૧ ( દુહા. ) જિમ નળ ઘરથી નીસર્યાં, આજ્યેા વનહુ મઝાર; એકલડા નાશી ગયે, મૂકી સતી નિરાધાર. જિમ જિમ વીતક વાંદીએ, તિમ ′ચે સ ંકેત; તિમ તિમ ઝરે મન ઘણું, ડુડિક દુ:ખ સમેત. વળી કુશળા ખેલે તિહાં, રે નીપુર નિર્લજ્જ; એકલડી પ્રિયા તજી, તે શુ કીધા કજ જગમે પાપી છે ઘણા, દ્રોહી પણ લખ હોય; રે નિર્ગુણ નળ તું સમા, 'અવર ન દીઠી કાય. સૂતી વિશ્વાસે સતી, પ્રિય ઉપર બહુ પરાગ, તે મૂકીને જાયતાં, ક્રિમ વૂડા તુડુ પાગ. સ્વામીદ્રોહી ને ગુરૂદ્રહી, મિત્રદ્રોહી અતિ ધી; વળી વિશ્વાસે ઘાતકી, તેહનુ' મેહ મ દીઠ એણે વચને તે ગહિવા, ભરિયા દુ:ખ અપાર; નીસાસા મડું નાખતા, ગાઢા રડે સૂઆર. રૂપ કર્યું ભીમીતણું, તે લેઈ ગળપાસ; તમ કુબડ નેહે ભર્યા, ઊડી ૧॰વારે તાસ. ૧ કોઇના પણ આધાર વગર. ૨ નર્કાર. ૩ કામ. ૫ પ્રેમ. ૬ પગ કેમ ચાલ્યા ઉપડયા ? ૭ ધભરાયેા. ૯ ગળાકાંસા, ૧૦ મના કરવા લાગ્યા, Jain Education International For Private & Personal Use Only ૪ બીજે. ૮ બહુજ. ' ર www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy