SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૪) નળદમયંતિ-રાસ, દૂધે વિના અલકરી, નવિ વેચાયે ગાય. કસ્તુરી કાળી હેવે, શિરે વહે નરરાય; રૂપ કુરૂપે શું હુએ, ગુણ સઘળે પૂજાય. કુબડ કહે નરવર સુણે, 'પારધિ મદિરા ટાળ; ધર્મ કરાવે બહુ પરે, દેશ ભલી પરિપાળ. તવ તિણે રાયે માનિયું, હિયે ધરી બહુ ભાવ; સુવચન વચ અંગીકરે, ઉત્તમ એ સભાવ. (ઢાળ ૫ મી-સુરત બંદર મંડણે--એ દેશી. ) હિલ દવદંતિ પીતરે રહી, કરતી મન જંજાળ રે; ભીમરથ રાજા પાસે જઈ, બેલે સાવર બાળરે. બાબાજી રે નળની ખબર કરે, જેવરા પુર દેશરે; ન જાણું રે તે પિયુ કિહાં હશે રે, શ રૂપે શે વેશશે. બાબા. ૨ એહવે દધિન રાયને, કામ વિશે દૂતરે કુંઠિનપુરવર આવિયે, ભીમનુપ દ્વારે પહુરરેબાબાજી. ૩ ભીમરથ રાયે પૂછિયું, કહે તુમ રાજ સરૂપ તે કહે એક પરદેશથી, આ સૂઆર કુરૂપરે. બાબા. ૪ સકળ કળા કરી પૂરિયે, કહિયે હુંડિક નામરે, સૂરજપાક રસેઈ એ, નીપજાવે ‘અભિરામરે. બાબાજી. ૫ એવી સાંભળી વાતડી, ભીમી કહે સુણ તારે; પચર મિલે તિણે પુરે, જેવર એડ વાતરે. બાબાજી. ૬ નળ વિના કઈ જાણે નહીં, સૂરજપાક રસેરે; તવા કુશળ પેમેક, બડુએ અતિ ડાહ્યા જોરે બાબાજી, ૭ રાય દધિપર્ન સભા તે જઈ જોયું હુંડિક સૂત્રરે; વિરહદાવાનળ પીડીએ, ઝૂરે મન માંહિ બહુતરે. બાબાજી. ૮ ૧ શિકાર. ૨ દારૂ પીવો બંધ કરે. ૩ રસોઇએ. આમનેહર. ૫ દૂત-જાસૂસ ૬ વિયોગ રૂપી લાહ્યથી પીડાયલો. , આવ્યાજ સરૂપરે બાબા. : કળા કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy