________________
સદ્ગુણ પૂજા,
વૈરીને માને પ્રભુ, જે જાણે ગુણવંત; પેાતાનુ પણ પરિહરે, નિરગુણ જાણી સ'ત. ભુંડા પણ પ્રભુ સેવિયે, ભલી સભા જે હાય; ભલે પણ ભુઠી સભા, તે! છાંડે નર જોય. (ઢાળ પાછળનીજ ચાલુ છે. )
કૂબડ વયણે નળના જાણ્યા, રણુતા સમાચાર રે; દુઃખ ધરે તે દધિપૂર્ણ રાજા, કરતા હાહાકારારે. નૃપ. ૧૨ પ્રેતકાજ કરે સિષ નળનાં, મન વૈરાગે રહિયેરે; પ્રેમી અથવા વેરી હાન્ત, ગુણવંતના ગુણ ગ્રહિયેરે. નૃપ. ૧૩ દધિપણ રાજા પૂછે કૂબડ, તુજ પાસે કળા કેતીરે; તુમે જાણી જે હુએ વિદ્યા, દેખાડા અમ તેતીરે. નૃપ. ૧૪ સુરજપાક રસાઇ શીખી, નળ પાસે અતિ હરેરે;
દૂધ ચાખાદિક રાજા સોંપે, નળ રાંધે કવિ-તેજેરે. નૃપ. ૧૫ સહુયે" જાસક હરખે' જમિયા, સૂરજપાક રસેઇરે;
વિદ્યા એડવી તેહની દેખી, ‘પ્રશંસે સહુ કાઇરે. નૃપ. ૧૬ હૃષિપણું રાજા પરન્ત્યા બેલે, ભૂષણ ટકા લાખારે;
§
( ૩૫૩ )
ગામ પાંચસે ઉપર દીજે, એ કૂખડા તુમે રાખારે. નૃપ. ૧૭ ગામ વિના ખીજું સહુ રાખ્યુ, લેાકે તસ ગુણુ કહિયેરે; વિદ્યા શીખી દેશ વિદેશે, સઘળે પૂજા લહિયેરે. નૃપ. ૧૮ ( દુહા ) રૂપ કુરૂપ કશું કરે, માનીજે ગુણ જોય;
ઉળિ કેરાં ફૂલડાં, શિરે ન ચાઢે કાય. આડંબરે નહુ પૂજિયે, શુદ્ધે કરી પૂજાય;
૧ કેટલી. ૨ તેટલી. ૩ સૂર્યના કિરણા મારત. ૪ વખાણે, પ ખુશી થયા. ૬ દાગીના અને સેાના મ્હારે, ૭ આવળનાં ફૂલ સુગધી રૂપી ગુણુ વગરનાં હોવાથી કઇ માથે ચડાવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org