________________
(૩૫) નળદમયંતિ-રાસ. નૃપ રાજ ગમાયું તે નળ રાયે, નીકળે ત્યજી આવાસો રે; દવદંતીને સાથે લઈ, એકલડે વન વાશેરે. નૃપ. ૫ લીલા લહરી પૂર પ્રતાપી, ઈદ્ર સમે નળ હુઓ રે;
દુખ દીઠું તિણે એકે વારે, તેણે કારણે વને મૂએ, નૃપ૬, કેમળ પ્રાણુ ટાઢ તડકે, થડે ઘણું કમલાય રે, જિમ હિમ પડતે માસ શિયાળે, કમલિની કરમાય રે. નૃપ. ૭ હું સુઆર હો નળ કેરે, મેં જાણું છું રહિયેરે,
સ્વામિ ગમાડી પઠે રહેતાં, આદર કેતે લહિયેરે. નૃપ, ૮ સા સેવક તેહજ કહિયે, જે રહે પ્રભુને હેઠેરે. ઉસે દેશે અથવા પરદેશે, સુખ દુખ સાથે વેઠે છે. નૃપ, ૯
(દુહા. ) સેવક કામે જાણ, બંધવ કટે જાણ;
ભાર્યા પણ નિરધન પણે, પરખી નિરવાણ. સેહલામાં સહુ મળે, દોહિલે ન મળે કેય; વૃક્ષ ફળ્યાં દેખી કરી, પંખી આવ્યાં જોય.
(ઢાળ પાછળનીજ ચાલુ ) તેણે કારણે અધ્યા છે, હું આજે તુમ પાસો, નિરગુણ નિષ્ફર હું છું રાજન, જે મેહલી નર આસરે. નૃપ. ૧૦ હું આવ્યો તુમારે પાસે, તુજ ગુણ સહુ વખાણેરે, સ્વામી તેહ કીજે માળે, ગુણ અવગુણ તે જાણેરે. નૂપ. ૧૧
( દુહા ) ફુગામ વાસ કુભારજા, સામિ નહિ સુવિવેક; પરવશ રેગે પીડિ, મરણથી અતિરેક.
૧ રસોઈએ. ૨ પિતાના દેશમાં. ૩ ધણું–માલિક. ૪ ખોળ ગેળની ખબર ન હોય તેવો અબઝ-વિચાર વિનાને હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org