________________
ગુણમહિમા (૩૫૧) આપે કુશળ તે ઘર કુશળ, ઘર કુશળ તે જ
ન ઘર કુશળ ન જગ કુશળ, (ત્યારે) જગે લગ્ગી અગ્ન. ૬ ઈણ અવસરે નળ રાજીએ, ચહુટે આ જામ; શેર કરતે બહુ પરે, દીઠે નળે ગજ તામ. તતક્ષણ ગજ શિખ્યા કરી, ચડી જઈ ગજકુંભ;
અંકુશ શિરે પ્રહારીને, લેઈ બાંયે ગજથંભ. એ સવિ સાંભળી વાતડી, તેડાવે પુરરાય; કનકતણું કર સાંકળ, રાય કરે સુપસાય. સભામાંહિ આવી કરી, અનુમંત મહાપત્ત; બેઠે નૃપ પાસે જઈ, રાજા પૂછે વત્ત.
( પાઈ). ભીમી છાંડી કુબડ થયે, દધિપન્ન રાજા પાસે ગયે; મુનિ મેઘરાજતણું એ વાણિ, એટલે ચોથો ખંડ વખાણું. ૧
ખંડ પાંચમે.
(ઢાળ ૧ લી-રાગ મારૂણ-વીણા બજારે–એ દેશી. ) કિહાં હેતાં કુબડ તમે આવ્યા, કે હું તમારું ગામોરે; શે કારણે તમે આંહી આવ્યા, કિશું તમારૂં નામેરે.
નૃપ ઈમ પૂછે રે. ૧ કુબડ કહે છે નરવર સંભળે, કેશલ દેશ સહારે; નગરી અધ્યા ઇંદ્રપુરી સમ, તિહાં હુએ નળરાયેરે. નૂપ. ૨ હંડક નામે તસ લઘુ ભાઈ, તિણ સાથે જુઓ રમિયેરે, રાજ રમણિપુર દેશ વેલાઉલ, સયળ વિભવ સુખ ગમીઓરે. નૂપ.૩ રાજન આપ સવારથ વાહલ, કુણ ભાઈ કુણ જાતે રે, રાજત લેણી કનકરથ, પુત્ર વિણાશે તારે. નૂપ.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org