________________
( ૩૫) નળદમયંતિ-રાસ
કર્મ આગળ કઈ દે તણે, ન ફરે કિપિ વિના. નળ. ૧૨ રાજ્ય કરતારે સઘળા રાજીઆ, તે કીધી નિજ દાસ;
તે હિંવડાંરે તુજને ઓળખી, નળ તુજકરેરે વિનાશ નળ. ૧૩ તેણે કારણે તુજ રૂપ ટાળિયું, તું થયે અતિહિ કુરૂપ; રાખો વસ્ત્રાભરણ કરવઓ, પહેર્યો હશે સુરૂપ. નળ. ૧૪ નળ યે રાખે તેહ કરીએ, પૂછી ભીમી વાત
શીળ પ્રશંસા સુર સુવિશેષશે, સઘળી કરેરે વિખ્યાત. નળ. ૧૫ હિત સુર ભાખેરે નળ સુત તમે કહે, કિહાં મૂકું તુજ આજ;
તવ નળ બેલે મુજ સુસુમાર પુરે, મૂકે છે સુરરાજ. નળ. ૧૬ તવ નળ મૂરે તે પુર ઉપવને, સુર પુeતે નિજ ઠાય; પંચમ કપે મહા સુખ ભોગવે, તપ સંયમ ફળ જોય, નળ. ૧૭
(દુહા) નળ હવે પુરમાંહિ ચાલિયે, વાંદે ચિત્ય ઉદાર,
જેહને દરસણે પાસિયે; સુખ સંપત જયકાર. કર જોડીને વીનવે, જ્ય મંજિન જય જગતાય;
દુખ હરવા સુખ પૂરવા, તું સમરથ જિન રાય. એહવે એક ગજ મદ ભર્યો, ગેડી સાંકળ પાસ; ત્રાસ પમાડે નગરને, સબળે કરે વિનાશ. ગેખે ચડયો દધિપન્ન નૃપ, બેલે જે ગજરાજ;
ઝાલે તાસ “નામ શૈ, “સારું વંછિત કાજ. શુર શિરોમણું ભલભલા, નાવે કે ગજ ઠેઠ; વાહલું સહુયે છે ઘણું, તે સહુ જીવિત હેઠ.
૧ વિજ્ઞાન ૨ તાબેદાર. ૩ નાશ કરવાને ઉધમ આદરે છે. ૪ પાંચમા દેવલોકમાં. ૫ જિનમંદિર. ૬ હાથી ગાડે બનેલો. ૭ બહુજ નુકશાન. ૮ ઇનામ-નિવાજસ. ૮ પૂર્ણ કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org