SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમવાત્સલ્ય, ( ૩૪૯) દુર્જન જતને પાળિયે, એ તું મ કરે ધાંખ; હંસે રાખે બુડતાં, ઉંદરે કરી પાંખ. મિત્ર અને કુમિત્રને, રખે કરે વિશ્વાસ બાળે બેહ કેપ્યાથકી, જિમ દવ બાળે ઘાસ. દુર્જન તે દુર્જન સહી, સીંચી જે અમિણ; અંબ ન હોયે લિંબડો, જાતિતણે ગુણે. ( ઢાળ પ્રથમની ચાલુ) તિણે વિખે પીડરે નળ થયે કબડે, કાળો અને કુરૂપ, તવ નળ ચિતેરે હિવ કિહાં જાઈએ, એડવું લેઈ રૂપ. નળ. ૮ ઈમ ચિંતવતારે અહિ શિટિયે, સુરવર એક ઉદાર, તે સુર બોલે રે હું ઈહાં આવીઓ, ધરતો પ્રેમ અપાર. નળ. ૯ નિષધનરેસર હું છું તુજ પિતા, આજે એણે ઠામ, હિલી વેળા આવે આપણે, નહીંતર કહી કામ. નળ. ૧૦ (દુહા ) સંસે નવિ આવીઆ, જે વેલા ન પહુર; તે સાજણ તિણ દેશડે, કરજે રાજ બહુ. રેગે કણે પીડિયા, કાળ દુકાળે જેહ; દેહિલી વેળા આવિયા, સાજણ ગણજે તેહ. કામકાજ આવે નહીં, તે સાજણ કણ નામ, મેટા તાડ સરીખડા, વાધ્યા તે કુણ નામ ? ( ઢાળ પાછલી ચાલુ. ) નિષધ કહે છેરે પુત્ર તુમ સુણે, મમણને ભવે સાધક ઘટિકા બારે તે સંતાપીએ તે કર્મ કરેરે આ બાધ, નળ. ૧૧ તિણે પ્રમાણેરે બાર વરષ લગે, “ભાવઠ તું નળ જાણ; ૧ સાપ મટીને. ૨ ઉત્તમ દેવ. ૩ સાધુ-મુનિ. ૪ પીડા સંતાપ. ૫ દુ:ખ-કચ્છ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy