SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ (૩૪૮) નળદમયંતિ-રાસ, અતિ સમુહતિ તિહાં રહે, હિવે સુણ નળ વત્ત. રાતે રખવાળો રહ્યો, તે નળ પ્રિયાને પાસ; વહાણે જાગી જાણીને, ચા હૃદય વિમાસિ. ૧૨ (ઢાળ ૪ થી-રાગ મેવાડે-તે સસનેહીરે મુગધા-એ દેશી.) નળ પરદેશે ચા તિહાંકી, એક વાહ મઝાર; સતી સ્નેહીરે મૂકી એકલી, ઝૂરે સંભારિ સંભાર. નળ. ૧ વાટે જાતારે તવ દિન આઠમે, દવ દીઠે વનમાંહિ; સાદ કરે છે કે એક તિહાં રહ્ય, રાખે પસારી બાંહિ; નળ. ૨ વંશખાગીરે તું નળ રાજીઓ, જાણ્યું જ્ઞાન પ્રમાણ વન દવ બળતરે તું સુજ રાખીને, ઉપકારી ગુણખાણ. નળ. ૩ તવ નળ ચિંતેરે એ કુણ માહરૂં, જાણે કુળ ને નામ; સાદ કરે છે મુજને વળી વળી, દીઠે નળે નાગ તામ. નળ. ૪ તવ નળ ચિત્તેરે દુષ્ટ પ્રાણીઓ, સર્પ મહા વિકરાળ; તવ પણ રે સહુ જીવ ઉપરે, ઉત્તમ હેય દયાળ. નળ. ૫ એહવું ચિંતાવ ઓઢણ નાખીએ, વળગે આહ તણે બાથ; આઘે જઈને નળ મૂકે જિસે, ડસીએ ડાવે હાથ. નળ. ૬ તવ નળ બોલેરે તે કીધું કે, મેં કીધે ઉપગાર; પ્રાણદાયકને જે ઈમ ડશે, એહ દુર્જન આચાર. નળ. ૭ (દુહા.) વેશ કંકુનારી ચોરટે, રાજા પનીર અલ્લાહ જેગી પાવક પાળીઓ, દૂર્જન છેહ દે દાહ. દુર્જનને વિશ્વાસડે, કરતાં હૈયે હાણ, છવાયસ જે ઘર સખિયે, ઘુડ બલ્યા નિરવાણ. ૨ ૧ વાત. ૨ સાપ. ૩ સાપ. ૪ નઠારી સ્ત્રી. ૫ પાણું અગ્નિ. ૭ વિશ્વાસ. ૮ કાગડાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy