SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક, (૩૪૭ ) રાજ ગમાડયું જેમ નળે, મેલ્હી રાની મઝાર; રેતી ભમી સવિ કહે, ધરતી દુખ અપાર. આ૦ ૧૩ (દુહા) માતપિતા ઇમ બૂઝવે, સાંભળ પુત્રી વાત; કર્મ કઈ ન મેલ્જિયું, માણસ કેણહી માત્ર. સીતા સરખી જે સતી, રામરમણી વિખ્યાત; વનમાંહિ મૂકી પતિ, જાણે સહુ એ વાત. પવનંજય નૃપગેહિની, હનુમંતની જે માય; સતી શિરામણ અંજના, દુખણી વનમાં થાય. ઋષિદત્તા મેટી સતી, મૃગાંકલેખા વાર; ઈત્યાદિક દુખણુ હુઈ, કારણ કર્મ વિચાર, પહેલે ભવે કમાઇયાં, જે મહા ભૂડાં કર્મ, વિણ ભગવ્યાં નવિ છૂટિયે, જિનવર ભાબિત ધર્મ. જતી સતી સંતાપિયા, અથવા દીધાં આળ; છેરૂ માત વિહી, પ્રાણી ઘાલ્યાં જાળ; પૂરવ ભ કમાઈયું, તેહવું પામે છવ; કણું સારું ફળ નીપજે, ફેકટ ઝૂરે જીવ. જે તું આવી જીવતી, હે પુત્રી દવદંતી; નળ પણ વહેલો આવશે, ટાળે દુઃખ તરત, જીવતાં પામે જગે, સુખ સબળાં સંસાર; યથા ભાતુ મંત્રી રે, પામી સરસતિનાર. આવ્યું સુખ પામ્યું કુણે, દુખ પણ પામ્યું કેણુ; ચતણુ આરા સવે, ફરતા આવે જેણ. એમ સાંભળી ભીમી સતી, કરતી જિન ગુરૂ પભત્તિ, ૧ રામચંદ્રજીની સ્ત્રી. ૨ પવનંજયની સ્ત્રી. ૩ વળી. ૪ ચક્રના દાંતાની પેઠે અથવા પૈડાના આરાની પેઠે. ૫ ભકિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy