SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૬) નળદમયંતિ-રાસ ( ઢાળ ૩ જી-દેશી વિમળમહેતાના રાસની. ) નળ દવદંતીની સુણી, ભાવઠ ભીમનરિદ; ઝૂરે દુઃખ હિયડે ભર્યું, તિમ અંતેઉર વૃદ. આવેને આજ અલ્લારડે, પંથિડા ઘરબાર; સહજ સલુણું રાજીઆ, મયા કરી ઉરધાર. આ૦ ૨ કિહાં પરદેશ ભાવઠ કિહાં, કિહાં નળસૃપ વડવીર; જિમ જિમ પડે વિપત્તડી, તિમ તિમ સહે શરીર. આ૦ ૩ એમ ઝુરંત જિયે, બેસી સભા સમાજ; દહ દિશ દૂત પઠાવિયા, નળને જોવા કાજ. આવે૪ અચળપુરે જોવા ગયે, વડે કેહરિ મિત્ત; દાનશાળા સંભળિ કરી, બેઠે તિહાં પવિત્ત. આવે. ૫ દવદંતી તિણે ઓળખી, હિયડું ઘણું ભરાય; ચંદ્રયશા રૂતુપર્ણને, જાણ કરવા જાય. આવે૬ તસ વચને જાણે સતી, દવદંતી છે તેહ; ચંદ્રયશાને ઊપને, ભાણે જીપર નેહ, આ૦ ૭ ભગતિ યુક્તિ સુવિશેષ શું, સાચવીયે તાસ; બડે કહે રાય પાઠ, ભમી ભમ–આવાસ. આ૦ ૮ રાજા બહુ પરિવારશું, ચલાવી દવદંતી; ડે દિને કુંઠિનપુર, પુહતી તેહ તુરત. આવે. ૯ માતપિતા તવ સાહમાં, આવ્યાં ધરતાં મોહ; દેખી પુત્રી દયામણી, કરે સબળ દેહ, આ૦ ૧૦ માતપિતા પલાગીને, રેવે તે દવદંતિ, માય કહે વલ્ડ રેય માં, હેશે સુખ-સંપત્તિ. આ૦ ૧૧ ઘર આણું ઉચ્છવ કરી, જિમ નવે અવતાર તેણે પુર પુત્રી માનીને, પૂછયે સર્વ વિચાર. આ૦ ૧૨ ૧ સ્નેહ. ૨ દમયંતી-ભીમરાજાની કુંવરી. ૩ મહેલ-ઘર. C. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy