________________
સુસ’ગતિ મહાત્મ્ય
( ૩૪ )
૨૧
ઇત્યાદિક દ્રષ્ટાંત અનેક, કુસંગતિ વારા ધરિ વિવેક; સાધુ સંગતિ કરો નિરમળી, જેથી પુડુચે મનની રૂળી. ૧૯ ચંદન ટાળે બહુ આખમા, ચંદનથી ટાઢા ચ`દ્રમા વિરહી જનને બહુ દુખકાર. સાધુ સંગ સહુને સુખકાર. ૨૦ મેરૂ ઉપરજ ઉગ્યાં તૃણાં, ઉપમા પામે કંચન તણાં; મલયાચળની સંગતિ જોય, વૃક્ષ ઘણાં ચંદન મય હાય. ઉત્તમ સંગતિ કરવા જાય, નીચથકે પણ તે પૂજાય. ་ગંગા કર્દમ આદર વડે, ગોપીચંદન મસ્તકે ચડે. ચ્ચાર હત્યા જેણે નર કીધ, શ્રી મસ્તક છેઢી કર લીધ; એહવા પણ પુહુના સદગતી, જાણેા સાધુતગ્રી સંગતિ. કાઠીવાહ મુનીસર તિમે, ચાક્ષુ' વ્રત પાળે પૂનમે; તેહથી મન વછિત તસ થાય, રાજતણા પામ્યે સુપસાય. ઉત્તમ સરસી સંગતિ કરે, પડિત ગોષ્ટિ હિયર્ડ ધરે; નિરલેાભીશું મૈત્રિ યજ્ઞા, તે નર નહુ' સીદાએ કદા; એહ વચન ભીમીનાં સુણી, પિગળે સમતા આણી ઘણી; સેવા સાધુતણી તે કરે, અવગુણુ અગથકી વિરહું. સુનિવર પાસે સયમ લીધ, ઉત્તમ કારજ સઘળાં કીધ; ચારિત્ર પાળી થાડે દિને, દેવ થયેા માટેો શુભ મને. જાતિ સભારે પૂરવતી, જાણી ભીમી ઉપારિણી;
૨૬
તે સુર આવી મનને કાર્ડ, ભીમી વાંદે એકર જોડી. કનકવૃષ્ટિ તિહાં કીધી ઘણી, સુર પુર્હુત નિજ મ િભણી; ઉત્તમ તિહાં કીધે ઉપગાર, નહુ વિસારે કપિ લગાર. ( દુહા.) સુર કીધા ઉત્સવ ઘણા, દેખી રિતુપનરાય; ભીમીને સુવિશેષ શું; આદર કરૈ સવાય.
૨૯
Jain Education International
૨૨
For Private & Personal Use Only
૨૩
૨૪
૨૫
૨૭
૧
૧ બધુ કરા. ૨ સારા પુરૂષાતી. ૩ ઈચ્છા આમ્યા. ૪ ગંગાજીના ગારાના ૫ બ્રહ્મચર્ય. ૬ સાનાના વરસાદ વરસાવ્યેા.
૨૮
www.jainelibrary.org