________________
( ૩૪૪). નળદમયંતિ-રાસ, વાર્ડ પણ ફૂલીને ફળી, ધ સૂતે તિહાં મન રળી;
સારથવાહ સુદાને સહી, આદીશ્વરની પદવી લહી. ૭ કુમર સુબાહુ ભાગી જોય, એ સહુ દાનતણું ફળ હોય;
અભયપાત્ર છે મેક્ષ નિદાન, સુખસંપતિ દીએ બીજા દાન. ૮ એહ વચન સંભળ દવદંતી, દાન દિયે અતિ મતની ખંતિ, નગરતણે બાહર એક કરી, દાનશાળ માં ધન ભરી. ૯ એહવે પિંગળ નામે ચાર, કર્મ કરે છે કઠિન કઠેર;
એકદા તે ઝાલ્ય મહારાજ, બાહર કાઢયે મારણ કાજ. ૧૦ દવદંતીની દ્રષ્ટિ પડે, ચિતે અહીં કર્મ એ નડ; રાજા પાંહે છેડા તેહ, ઉત્તમની કરણી છે એડ. ૧૧ વાટે વૃક્ષ દિયે આધાર, વરસે મેહ સદા જળધાર;
સૂરજ ટાળે જગ–અંધાર, કારણ કેવળ જગ-ઉપગાર. ૧૨ કહિયે ન શકે કરી ઉપગાર, કિપિ ન બીહીને શત્રુ લગાર;
ધન કમાયું બાંધ્યું રહ્યું, પેટ ભર્યું તે કેવું થયું. ૧૩ દવદતિ કહે પિંગળ સુણે, કુસંગતિ દરે પરિહરે;
સાતે વ્યસન નિવારે ગણ, જેહથી લાહયે આપ ઘણું. ૧૪ કુસંગતિના સુણે અવદાત, ઉત્તમને કઈ પૂછે વાત, લીંબ સમીપે ઉગે અંબ, ફળ કડવાં થાયે અવિલંબ. ૧૫ ઉદધિ બંધાણે રાવણ સંગે, પોપટ વંઠ ભીલ પ્રસંગે ઘટિકા ચેરે પાણી જાત, ટીજે ઝાલર દિનરાત, મીદાસી મેં મેં કરે, તિમ તિમ વાનર ચિત્તે ડરે; કિબહુના દીસે પરલય, કહિયે કુસંગતિ ભલી ન હોય. ૧૭ કહિયે કુસંગતિ રૂ નહીં, ગાયે લકકડ ઘંટા વહી; માકણુ સંગે જુ નિવંશ, કાગ પ્રસંગે મરાણે હંસ. ૧૮
૧ ચોરી, જુગાર, પરસ્ત્રી સેવન, શિકાર, દારૂ પીવ, માંસજન અને વેશ્યાગમન એ સાત દુર્વ્યસન છે. ૨ ઢીલ વગર, ૩ દરિયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org