SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સુજ્ઞ નરેની સંપત્તિ, (૩૪૩) સરવર પાળે એક દયામણીજી, બેઠી નારી અનાથ. કર્મ. ૪ સખી પાંહે અણુવે ચંદ્રયશા સતીજી, નવી ઓળખી ભાણેજ પડતી વેળા કેઈન ઓળખે છે, કવણ સગાંને સજા કર્મ. ૫ તેહે તિણે માની સા સતીજી, વચને ઘણે અંતેષ; રૂડે રાખી તે ભીમી ભલીજી, અનાદિક બહુ પિષ. કર્મ. ૬ ચંદ્રવતી છે બેટી તેહને, મકી સતી તસ પાસ; સુખણી કીધી ભીમી બહુ પરેજી, જગમાંહિ એજ સાબાસ. કર્મ. ૭ (દુહા) નિરધનને આદર દિયે, શરણે રાખે જેહ; આપદ પડિયાં ઉદ્ધરે, પૃથવીભૂષણ તેહ. ધરતિયે બે નર ધર્યા, ધરતીમંડણ દય; વિણ સ્વારથ ઉપગારીઓ, કીધે જાણે સોય. (ઢાળ ૨ જી-દેશી એપાઈની ) અન્યદા તે રાજા ઋતુપત્ન, બેલ્યો નરપતિ અતિ સુવચન, પુત્રી ભીમી સાંભળ વાત, વચન એક બેસું છું સાચ. ૧ લખમી મારે ઘર છે ઘણ, આરતિ ચિંતા સેવે અવગુણ; માંડ મોટી એક દાનશાળ, દીજે પુત્રી દાન રસાળ. દાને દુર્ગતિ દરે ટળે, દાને વંછિત આવી મળે; વશીકરણને એહ ઉપાય, ભૂપતિ સરખા પણ વશ થાય. ૩ વયર વેડ પરહુ ળિયે, મીઠે મોહે દીધે કેળિયે, માદળ પહેલું બેલે નઠ, “લેટે દીધે બેલે મીઠ. વડપણ નાવે ધૂળે સિરે, વડપણ આવે કરિયાવરે; ધૂળી ગાડર ફરતી જાય, શું આદર પામે છે સોય. ૫ શ્રેણિક સરખા જે નરપતિ, જેહને ઘર બહુ લખમી હતી; તે પણ શાલિભદ્ર આવાસ, જોવા આવ્યા મન ઉલ્લાસ. ૬ ૧ ધણથી વિખૂટી પડેલી. ૨ ભોજન વગેરે, ૩ પૃથ્વીને દીપાવનાર. ૪ પરાણે. ૫ લેટના લુંદાથી મીઠું બોલે છે. ૬ ઇયળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy