SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪ર ). નળદમયંતિ-રાસ, (દુહા ) પથીડા દેઉલ શરણ, કે સરવરની પાળ પરથી હાય દયામણા, જિમ જિમ પડે વિયાલ. પંથીડા તહી ભલા, જથહી જેમપત્તી; માન સરોવર બાહરા, હંસ હુવા બહુ ભત્તિ. દારિદ્રી મૂરખ સદા, એ બેઉ દુખિયા જોય; પરવશ બીજા ૫થિયા, એ મહા દુખીઆ હાય. જિહાં કે આપણડું નહીં, કિ કીજે નગરેણુ; ભલું એ લઘુતર ગામડુ, સુખિયા થઈએ જેણ. ( ચોપાઈ) નળ ગયે પરદેશ વહી, ભીમી અચળપુરે તે ગઈ; મુની મેઘરાજતણી એ વાણું, એટલે ત્રીજો ખંડ વખાણી ઈતિ શ્રી નળદમયંતી રાસને ત્રીજો ખંડ સંપૂર્ણ ખડ ચેશે. (રાગ સિંધુઓ–શાળીભદ્ર ભેગીરે હેય-એ શી.) રાજ સકળ સદ્ધિ જેણે ભેગવી, તે દવદંતી નાર; પાળે બેઠી અતિહી દયામણીજી, એકલી નિરધાર. કર્મતણું ગતિ દેહલી જાણિયે, માણસ કહી માત્ર. રામ રાવણ સરખા નવ છૂટી આજી, જે હતા ઉત્તમ ગાત્ર. કર્મ તેણે નગરે હતુપર્ણ રાજિયજી, ચંદ્રયશા ઘર નાર; તેની દાસી એક સરેવરેજી, ગઈ છે ભરવા વારિકર્મ દાસી આવી ચંદ્રયશા પ્રતિજ, બોલી સાંભળ માત; ૧ ત્યાંજ. ૨ જ્યાં. ૩ જન્મોત્પત્તિ. ૪ પાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy