________________
સતીત્વ પ્રભાવ, (૩૪૧ ) પૂરવ કેડિ લગે તપ તપે, કંધે મુહુરતમાંહે ખપે;
ભર્યું વન બહુ તરૂવર તૃણે, દાવાનળ બાળે તતખણે. અછકારીભટ્ટા સતી, મંત્રી ઘર તે રહેતી હતી; ક્રોધે આવી કિયે પ્રવેશ, વેચાણ તે બાબર દેશ. ઘેવર ક્ષેપક તપસ્વી થયે, કે પ્રભાવે નરકે ગમે;
ચારિત્ર પાન્યાને એ સાર, ઉપશમ કીજે સુખદાતાર. દિવ કુળપતિ તે કેવળી પાસ, સંયમ લિયે મનને ઉલ્લાસ,
ચોમાસું રાખી કેવળી, હુઓ વસંત શ્રાવક મનરૂળી. ૭ ધર્મધ્યાન અડનિશ મન ધરી, સાત વરષ વળ્યાં દુખ કરી, અન્યદા ભીમી વાણી સુણે, નળ જાય છે પથી ભણે. એ વચન ભમી સાંભળે, નળ નેહે તિહાંથી નીકળે રાન માંહિ ભમે તે સતી, પાણી ન પામે એક રતી. તરસે હીંડે આકુળમના, નદી એક દીઠી જળ વિના; તસ ઉપકડે ભમી ગઈ, અજળ નદી તે સજળી થઈ. ૧૦ સારથવાહ નામે ધનદેવ; ઉતરી ઉપાસે તેણે ખેવ; લેક પશુ સહ તેવતણે, જળ પાખે સીદાએ ઘણે. ૧૧ દવદંતીના શળ પ્રમાણે, સજલ નદી થઈ શેઠ સુજાણ;
બહુમાની ભીમી તેણે ખેવ, સાથ માંહે આણે ધનદેવ. ૧૨ સાથમાંહે એક શ્રાવક ભલે, મલ્લિનાથ પૂજે ગુણનિલે તિણે શ્રાવક જાણી ગુણવતી, બહિન કરી સા માની સતી. ૧૩ તે સારથપતિ કેતે દિને, પુતે અચળપુરી ઉપવને; - તિહાંથી ગયે બીજી દિસે વહી, દવદંતી તેણે પુર રહી. ૧૪ બેઠી આવી સરોવર પાળ, કહેને ઘર જાઓ સમકાળ; ચિંતે કિહાં જાયેસિ ચિંતી, પરદેશીની એહજ રીતી. ૧૫
૧ રાત દિન. ૨ કિનારે. ૩ પાણી વગરની નદી પણ સતીત્વના પ્રભાવથી પાણીની છતવાળી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org