SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩૮ ) નળદમય તિ-રાસ એમ ચિ'તી નવકારહ ગુણી, સા ચલી ડનપુર ભણી; વાટે સિંહ સાવજ અડુ મળે, શિયળ પ્રભાવે દૂર ટળે. ૧૩ ( ઢાળ ૪ થી-રાગ કેદારા ગાડી, ) સહુયે જીવ ખમાવિયારે, સમરી શ્રી નવકાર; સાગારી અણુસણુ કરિયુંરે, કીધાં શરણાં ચ્યાર. સજની ભીમી ચાલી ડનપુર વાટ, ગિરિ ગન્હેરને લંઘતીરે, લધે વસમા ઘાટરે. રાક્ષસ યક્ષ બહુલા દીસેરે, સ્વાપઢ ગજ વૈતાળ; શ્રી જિન નામે ઉપશમેરે, પઢાવાનલ દુઃખ્યાળ વાટ જાતાં એક મિલેરે, સારથવા વસત; અહુ પરિવારે પરવāરે, પૂરા છે ધનવ ંતરે. આગળ ધાડ છે ભીલનીરે, ભાંજ્યા તેણે સાથ; હુંકારવ ભીમી મૂકેરે, સમરી શ્રી શાંતિનાથરે. ભાગી ધાડ તે ભીલનીરે, નાઠી દડ ક્રિસે જાય; સારથવાહ ધ્રુવદંતીને, માને જિમ નિજ માય. સાથ મૂકી રાતે ચહેરે, રાક્ષસ રૂપે' દેવ; કરી પરીક્ષા તેનીરે, તૂઠા સારૂં સેવ. ધ્રુવ કહે સાચી સતીરે, માંગા તુમે વર આજ; ભીમી પૂછે સુર કહારે, મળશૈ કર્દિ નળરાજ ? ધ્રુવ કહે પીઠુર રહેતાંરે, તુજને ખાર વરીસ; પૂરવ કરમ ભાગવીરે, મળશે નળ પુવીશરે. ( દુહા ) એહુ વચન સુરનુ' સુણી, લાગું કઠિન કંઠાર; તિષ્ણુ દિનથી ભીમી કરે, મહા અભિગ્રહ ઘેર. ૧ રાત્રી. ૨ વાધ. ૩ અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મ શરણ ગ્રહણ કર્યું. ૪ ઘાતકી વાધાદિ છવા. ૫ લાલ-દવ. ૬ વરાન. ૮ કાર્ડને તપ ચેાગ્ય બાધા-પ્રતિજ્ઞા. For Private & Personal Use Only Jain Education International ભીમી. ૧ ભીમી. ૨ ભીમી. ૩ ભીમી. ૪ ભીમી. ૫ ભીમી. ૬ ભીમી. છ ભીમી. ૮ એ ચારેનું સાપ. ૭ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy