________________
સજારિયાનું વર્તન, (૩૩) રંગિન વસ્ત્ર અંજન તિલક, સ્નાન ૧વિગય તળ;
સરસ આહાર ને હાસ્યરસ, ગીત ચંદન રંગરેલ. એ મેં સઘળાં પરિર્યા, જાં ન મળે ભરતાર, પિયુ વિયોગે એહવે ઉત્તમ સ્ત્રી આચાર. પ્રિય જમાઈને જમે, આરત હરખ સમાન, પિયુ પરદેશે દુબળી, તે પતિવ્રતા સુજાણ. વાટે આવી ગિરિગુફા, તિહાં જઈ રહે દવદતિ,
વેળની પ્રતિમા કરી, પૂજે જિનવર શાંતિ. દુખ દેહગ હરે ટળે, દરિદ્ર રે જાય;
જેણે જિનવર પૂજિયા, તે ત્રિભુવન પૂજાય. રાવણ સરખે રાજિયે, પૂજ્યા જિનવર–પાય; તે જિનવરપદ પામશે, હશે ત્રિભુવનરાય. અડવીપર નઈ જળ, જાસ ન ચડી હત્ય;
સ્વામી તાકવાડિયા, સે દીસે અવસ્થ. તે ભીમી વન-ફૂલડે, પૂજે પ્રતિમા સાર; ફાલૂ ફળ ફૂલે કરી, ચેાથે કીજે આહાર.
" (ઢાળ-પાછળની દેશીની. ) કેતે દિન તિહાં આવિયેરે, સારથવાહ વસંત; તાપસ પણ આવ્યા તિહાં, જે તપ સંયમવંત. ભીમી. ૯ એણે અવસરે આવિયેરે, મેહ મહા ભરજેર,
વન થળ ગિરિને પૂરિયાંરે, બોલે મધુરાં મેર. ભીમી. ૧૦ જિન ગુરૂ નામે ભીમીરે, કુંડે થંભ્ય મેહ;
સાથ સહુ ઉગારીરે, હરખે માણસ તેહ. ભીમી. ૧૧ સારથવાહ પૂછે તિહાંરે, ભાખો એ મુજ માય; કંડ મેહ કિમ ચંભિયોરે, ભીમી કહે સુણુભાય. ભીમી. ૧૨
૧ દૂધ, દહી, માખણ, ઘી, તેલ, છાશ, ૨ ચિંતા. ૩ રેતની. ૪ તીર્થકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org