________________
શીળ સંરક્ષણ વિચાર, (૩૩૭)
( ઢાળ ૩ છ–દેશી ચોપાઇની) ચિત ચિતે દવદંતી સતી, હિવ થાશે શી માહરી ગતી;
એકલડી એ વનહ મઝાર, રહેતાં પામીજે સહી હાર. ૧ ૨છે કેઈ એકલડું જગ હેય, જે માટે તે કહેર્યું તોય; વનમાં 'તરૂ હવે થડવડે. પવન ધંધે તે ગિરિ પડે. ૨ એકલડો વનમાં ગોરડી, સબળ ફળ બીજી બીરડી; વાડ નહીં ને નહી કે નાથ, વાટે કેણ ન વાહે હાથ. ૩ નવેવન નહીં કહેની વાડ, શીળે રહે તે નહીં કુણપાડ; જિમ તિમ કરી આપું રાખવું, બીજું સહુ દુરે નાખવું. ૪ શીળે સઘળાં સંકટ ટળે, શીળે મનવંછિત સવિ ફળે;
શીળે સુર નર કરે વખાણુ, ગણવું જીવ્યું તાસ પ્રમાણ. ૫ રાજા ન્યાયિ વિપ્ર સુજાણ, એહ અચરજ મ ગણજે જાણે;
સુઘડ સુરૂપ ભણીથી સતી, એ અચરજ જાણે નરપતિ. ૬ મણિ માણિક પણ સેને તેય, કનકતણે જે આશ્રય જોય, “વલી “વનિતા પંડિત જાણુ, આસિફે કરી શેભે નિરવાણ. ૭ નારીને એહજ બળ જોય, કે સાસરું કે પીહર હેય;
તે પીહર જાઉ દુખ કટે, કેશલા ભણું જાવું નવિ ઘટે. ૮ સાસુ સસરા દેવર જેઠ, કંત હોય તે માને નેટ;
પતિ વિણ એ બહુ અંતરું, એ સઘળું જોયું નાતરૂં. ૯ હાલ હુકમ તેજ સ્ત્રી કરે, પિઉડે જે બેઠો હોય ઘરે, કંત વિના કેહવી કામિની, ચંદ વિના જેવી યામિની. ૧૦ શ્રી પીહર ને નર સાસરે, સંયમી વસવું થિર કરે,
જે રહેતાં આમણ દમણું, છેડે જાતાં અળખામણું. ૧૧ તે પણ પીરે માને કાર, નારીને પીહર આધાર; કાંઈ અવગુણ એ નેટ, તેણે ઢાંકે તે મા–પેટ. ૧૨
૧ ઝાડ. ૨ સ્ત્રી. ૩ આભાર. ૪ વલડી. ૫ સ્ત્રી. ૬ અવશ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org