SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. સતી સુંદરીને વિલાપ, ( ૩૩૫) જાયું જે જાગે પ્રિયા, તે હું જાઉં નાસિ. ૧૩ દવદંતી સુહણું લહે, ફળી અંબ રસાળ; તે આંબે એક હાથિયે, ઉપાડ સમકાળ. હું ફળ લેવા તિર્ણિ ચઢ, તિહાંથી પ૩ અકાળ; એ સપનું પામી કરી, સાજાગી તતકાળ. (ઢાળ ૨જી-રાગ મારૂ-કઈ રાખેરે પ્રાણ આધાર-એ દેશી). રવિ ઉગમત ચાલી ; ભરિયે નળ દુખ પૂરેરે, દવદંતી જાગી સતી, નળ અણદીઠે ઝૂરેરે. આજ આવે રે અજોધ્યા રાય, પ્રિય પરદેશી આવે રે, અબળા એકલી પ્રિયા, એને મૂકી કાંઈ જાવેરે. આજ. ૨ કે સરવરે પહુતા હસ્ય, પાણી લેવા કાજે, સૂતી અબળા મેલ્હીને, જાએ કિમ નળ રાજરે. આજ. ૩ ‘વિળખાણે મેહડે ફરે, જોતી વન તરૂ ધરણુરે; જિમ દહ દિશ જેતી ફરે, સાથ વિહી હરણરે. આજ. ૪ ખે વનદેવતા તમે, પ્રિય ભાગી રાખે રે, હું અબળા એકલી ફરૂં, મયા કરીને દાખેરે. આજ. ૫ સસનેહી અબળા સતી, હીઅડે પ્રિયને ચિંતેરે, તે નિરધારી મૂકિયે, એ શ્ય કુળની રીતરે. આજ. ૬ અથવા સ્વામિ તુમારે, કુણ કરી જે દરે; પૂરવભવે કમાઈયું, તેણે એ કીધે રેરે. આજ, ૭. સગાં સણજાં મૂકીને, આવી તુમ વિશ્વાસ રે, તેને ઈમ કેમ મૂકિયે, પ્રિયડા હિયડે વિમાસેરે, આજ, ૮ એકવાર દરસણ દાખિયે, કીજે પ્રિય સંભાળે; ૧ સ્વપ્ન. ૨ આંબો. ૩ એકદમ. ૪ સમય વગર–કારણ વગર ? ૫ દમયંતી. ૬ ન દેખવામાં આવવાથી. ૭ જંગલ-વગડામાં. ૮ ઉતરેલે રહેશે. ૮ વિચાર કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy