SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩૪) નળદમયંતિ-રાસ, જેહ જમાઈ સાસરે, માંડે ચિર વિશ્રામ; નામ ગમાડે બાપનું, તિમ પિતાની મામ. જા છેડે તિહાં વાહલે, પ્રાણ રંગ રેલ, ઘણું રહેતાં ૨ પ્રીસિચે, ઘીને ઠામે તેલ. નિજ થાનક નર પૂછયે, પરઘર નહુ પિસાય; સૂરજને ઘર આવિયે, શશિર ઝાંખે થાય. પૂરવ કરમે પ્રેરિયે, ચિતે નળડ નરેશ, એ પગબંધન મૂકીને, હું જાઉં પરદેશ. ઊણી તાં સૂણી સહી, ખિણ દેખાવે છે; શ્રી નર વેતાં દેહિલી, પગ–બંધન છે એહ. પુત્ર સહદર ને પ્રિયા, સગાં સણીજા મિત્ત; હિલે સહુ સાંભરે, દેહિલે નાવે ચિત્ત. ભૂખે નર પાપી હુએ, નિર્ધન નિર્દય થાય; ગંગદત્ત સંદેસડે, કહે ભદ્ર જાય. તે હિવ મન કાઠું કરી, મેલ્હી સૂની સત્ય; જિહાં કે મુજ જાણે નહી, મેં જાએવું તત્થ. શીલ સતીને રાખશે, એહને વિઘન ન હોય; શીલ સનાહ તજે નહુ, ગંજે તાસ ન કેય. એમ વિમાસી રૂધિરથી, લખિઆ અક્ષર વીર; અસિયે કાપી ઓઢણું, લેઈ અધિલે નર વીર. મન પોતાનું મેહલિયું, દવદંતીને પાસ; નળ પરદેશે નીસ, યુકો બહુ ‘નિસાસ. ૧૨ આઘે જઈ પછે વળે, છુપી રહ્યં તરૂ પાસ; ૧ વિશેષ વખત. ૨ લાજ. ૩ પિરસાય. ૪ કઠોર. ૫ શીળ રૂપી કવચ. ૬ લોહીથી. ૭ તરવારથી અરધ ઓઢણું કાપી લઈ. ૮ નિશ્વાસ. ૮ ઝાડની પાસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy