SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ વિપત્તિવશ પતિ. (૩૩) (ઢાળ ૧ લી-વીર જિનેસર વધશું. એ દેશી). નળ દવદંતી ચાલીઆ તે બહુ પાળારે, પાળને પગે પગે ( વિસામે લિયે એક રાણી ચરણ સુહાડાં, પછે ખૂચે છે ડાભ, ડાંસને ખૂતે વિસામા દિયે એ. ૧ લેહી પગે ઝર ઝર વહે, નળ મન અતિ ઝૂરે રે; ઝુરેને ઉપર તડકે રિઠ્ઠ પડેએ; ચિહુ પાસે લૂઝળ વાય, તિથુિં પ્રિયા કુમલાય, રેવે ને નળ હીઅડે આવી ચડે એ. ભૂખ તરસ પીઠ માગેએ, પગે પગે નીર રે, નીર રે દાણે આણું નળ આલેએ; પગે પાટા દવદંતીને, બાંધિય ફાડી ચીરરે, ધીરરે પ્રિયા કરે પાળી ચાલે એ. બાળકની પરિ ધીર, હિલ રાણિય પૂછે રે; પૂછેરે આગળ અટવી કેટલીએ નળ બેલે સે જોયણ, તેમાંહિ પાંચરે, પાંચરે જન ચાલ્યા એટલી એ. જે પાલવ સાથરે, નળ કરે પિતે રે, પિતેરે અરધું એાઢણ પાથરે એ; નિજ ગુરૂ દેવને સંભારી, નિજ પ્રિયાને વિસામે, પાસે સૂતી પ્રિયા સાથરે એ. (દોહા ) હિવ ચિતે નળ રાજીએ, હિયડું આણું કામ; મુજ જાયેવું નવિ ઘટે, કુંડિનપુર વર ગામ. ૧ ઘણોજ આકર. ૨ લૂવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy