SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ (૩ર) નળદમયંતિ-રાસ, જળપૂરે નદી કરે સુસુઆડિ, ઝાડ ઉપાડે નહીં કહીં પાડિ; વર્ષા ગઈ ઊડે તિહાં ધૂળ, પાપ કર્યું રહ્યું તે મૂળ. ૮ વેળા વહેતે ડાહ્યા થાય, સઘળા દિન સરખા નવિ જાય; અરહટ ઘટિકા આવે ફરી, એક ગળી બીજી જળ ભરી. ૯ ઘર આવ્યું પરણી નળરાજ, જાવટે રમીને હાર્યું રાજ; મુનિ મેઘરાજતણીએ વાણી, એટલે બીજો ખંડ વખાણિ. ૧૦ ઈ ત શ્રી નળ દમયંતિ ચરિત્ર-રાસને બીજો ખંડ સંપૂર્ણ ખંડ ત્રીજે. દેવી પિડા પિક અસુ પડતે જ ભણી; રથથી (પાઈ છંદ) હિવ ચાલે દવદંતી–ધણું, દેવીવચન કુંઠિનપુર ભણી; મંત્રી સામત સહ પરિવાર, આંસુ પડતે વળે તિવાર. ૧ નળનુપ અટવી પેઠા જિસે, ભીલ લુંટવા આવ્યા તિસેં; રથથી ઊતરીએ નળ વીર, અસી લઈને ધા ધીર. ૨ દેવી પણ વારેવા જાય, દશ દિશ નાઠા ભીલ પુલાય; માંહે માંહે કોલાહળ થયે, રથ પેઠેથી કેઈ લે ગયે. ૩ (દેહ) દ્વિતણે શું ગાર, રખે કરે નર કેય; આવત જાતાં વાર નહીં, છાંહ ફિરંતી જય. કાજ ન આવે પાધરું, મિત્રાઈ વિહડ તિ, જવ પુણ્યાઈ પાતળી, વયરી દાવ પડંત. ૧ વગડામાં. ૨ તરવાર. ૩ શોરબકોર. ૪ ગર્વ. ૫ પાંસરું ન થાય. ૬ નાશ પામે. ૭ નબળી. ૮ દાવ. ૮ સુહાળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy