SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સમયની સત્તા, ( ૩૩૧) તવ બોલે મંત્રી મતિસાર, સ્વામિ નિસુણે એક વિચાર જે માનવ સાહસ આદર, હિલે તે આપદ ઊતરે. ૧૧ તે પણ અવસર ઈમ લેખિયે, સર્પે દેડક શિર રાખિયે, આવું બાંભણ ઘીને કાજ, ઈમ કારજ કીજે મહારાજ. ૧૨ આદર પૂઠે દેઈને, આગળ કરે અપમાન; કાજ “સમારે આપણું, ગણવે એહ પ્રધાન દવતી સુખ કારણે, રથ રાખે ભૂપાળ; કઠિન જાત હાય પુરૂષની, સ્ત્રી પ્રાહે સુકુમાળ. (ઢાળ ૪ થી–દેશી ચેપાઇની.) રથ રાખે દવદંતી હેત, નળ ચા નિજનારી સમેત નગર માંહિ ઉચે એક થંભ, ઉપાડવાને કરે આરંભ. તે ઉપાડ થાયે હામ, બળ દેખાડયું નળે પ્રકામ; બાળપણે નળ વને ગયે હતે, તિહાં એક મુનિવર દીઠે છતે. ૨ તિણ કષિ ભાખ્યું જ્ઞાન પ્રમાણ, થંભ પંચસે હાથ પ્રમાણ તે ઊપાડી જે થાપયે, અર્ધ ભરત તે રાજા હોસ્પે. ૩ મહા કષિ વચન મળ્યું એ સહી, મુનિવર ભાખિત જુઠું નહીં, લેક કહે છે વાણી ઘણી, નળ હાસ્ય કેશળને ધણી. ૪ મોટા માણસ આપદ ય, સંપદ પણ મોટાને હોય; ચંદ્ર વધે ને ચંદ્રજ ઘટે, તારા શું વાધે શું ઘટે? ૫ નળ હેતે લેક સહુ સુખી, પણ કેઈને નવ કીધા દુખી; નળ થાજે ૫હવીને ધણું, વહેલા આ કેશળ ભણું. ૬ ઇશાં લેક વચન ઊચરે, સાંભળી નળ મનમાંહે કરે, રાજ કમાયું તે પ્રમાણ, સહુયે જેહનાં કરે વખાણ. ૭ ૧ સહેલાઈથી આપત્તિ દૂર કરી શકે છે. ૨ સુધારે. ૩ ઘણું કરીને. ૪ સહિત ૫ મુનિ. ૬ થશે. ૭ કેશલદેશને અધિપતિ–માલિક ન9 &; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy