________________
( ૩૩e ). નળદમયંતિ-રાસ,
(કાળ ૪ થી-રાગ રામગિરિ.) મંત્રી કહે રાજન અવધાર, પદારાને સંગ નિવાર; રથ સંબળશું ભર્યો અલાવિ, દવદંતી રથ સાથે ચલાવિ. ૧ અવસર પામી નવિ ચૂકિયે, જૂના રાગ દ્વેષ મૂકિયે. છાયા વૃક્ષને સંભાર, રહેશે બેલને ઉગાર. ૨ એહ વચન કૃબર અણુસરે, મંત્રી નળ આગળ ઉચ્ચરે, રાજન વચન એક આદરે, રથ સબળણ્યે અગી કરે. ૩ બેલે વચન રાય નળ હસી, રથ ઈચ્છા હિવ કીજે કિસી; રાજ દ્ધિ પુર અંતેઉરી, જે પહેલાં સઘળાં પરિહરી. ૪ વિણઠી ભૂમિ દેવ છાંડિયે, દેશાંતર વ્યવસાય માંડિયે;
ઉત્તમ આદર વછે સહી, અધમ ધનવાં છે ગહગહી. ૫ વિદ્યા વિત્ત આદર સુખઠાણ, એહ પામે તિહાં રહે સુજાણ;
કેઈ ઊઠી પરદેશે જાય, પુણ્ય પ્રમાણે સુખિયે થાય. ભય પરદેશતણે મન ગણે, આળસિયો આલેચે ઘણે; - કાક કુપુરૂષ મૃગલાં સરે, લાલચે બાંધ્યા દામે મરે. ૭ ઉંઘ આળસ સુશ્રુષા દેહ, એ નવિ છાંડે તનથી જેહ;
પડયાં પાથર્યા રહે આવાસ, સુપને લક્ષ્મી નવે પાસ. ૮ દંત કેશ નખ કુપુરૂષ જાણુ, સહ નિયથાનક નિરવાણ; ‘સિંહસુ પુરૂષ મણિગજ જિહાં જાય, તિહાં પૂજા અધિકેરી થાય ૯ તૂટે નેહ કહે પ્રીતિજ કિસી, એકઠાં બેસે કિમ મન હસી; તુજને દ્વિજ કિમ પુત્ર વિસરે, પંડિત પૂછે મુજને સાંભરે. ૧૦
૧ ભાતા વગેરેને સામાન. ૨ રમત રમતમાં. ૩ સ્થાન. ૪ વિચાર કર્યા કરે. ૫ કાગડે, નઠારાં માણસ. ૬ ઘરમાં. ૭ દાંત વાળ અને નઠારૂં માણસ પિતાના ઠેકાણેજ શોભા મેળવી શકે છે. ૮ સિંહ, સદ્ગણિજન, રત્ન, હાથી એ પિતાનું ઉત્પત્તિ સ્થળ છેડી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં વિશેષ વિશેષ પૂજા પ્રશંસા ને મૂલ્યને પાત્ર થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org