________________
વિષય વિપત્તિ.
( ૩ર૯ ) રાજ રમણિ અદ્ધિ ભગવેજી, રાજ કરે આધાર. નરેસર. ૧૧ નળને મન આવે નહીંછ, દવદંતીના બેલ; આ પણ છે કે ચાલીઓ, નિષ્ફર હવે નિટોલ. નરેસર. ૧૨
(દેહ) અમી સમાણાં વયસુડાં, પાત્ર વસે ફળ પત્તિ,
સ્વાતિતણ જળબિંદુઆ, સીપ પુડે ફળ મેતી. ઘણે ભલે તેય શું કરે, મૂરખને ઉપદેશ, સુગહીતણે દીઠે તડે, મૂરખને આદેશ. સદ્ધિ અરમણિ પરિવાર ટ્યુ, હારે રાજ્ય નરેશ; કૂબર વળતું ઈમ કહે, છાંડે બંધવ દેશ. તે હિવ નળ નૃપ ચાલીઓ, મેહી સવિ પરિવાર
ભીમી પણ પૂંઠે વળી, કબર કહે તિવાર. મેં તુજ જીતી રાજ સહિ, તવ કહે મંત્રી સાર; કેવી ભેજાઈ માય સમ, ઉત્તમને આચાર. છાંડે પિતાની પ્રિયા, નીચ રસે પરદાર;
"સરેવર મૂકી શિર થકે, બેટે કાગ ગમાર. નિરવાહક છે આપણે, પર નહીં આવે કામ; કાજળ ઊઠી જાયસ્પે, લેકચન રહેશે ઠામ. ઇરાન સરોવર રાજઘર, પારદારોને સંગ; વસિંભ વેગે પરિહરે, રહી ન કીજે રંગ.
૧ રાજ્યલક્ષ્મી. ૨ મરજી પ્રમાણે. ૩ સુધરી વાંદરની વાત પંચોપાખ્યાનમાં જુવો. ૪ મોટા ભાઈની વહુ મા સમાન ગણવી. ૫ તળાવનું જળ તજી માથે ઉપાડેલા ઘડામાંનું જળ કાગડોજ પિયે છે, અને ગમાર હેય તેજ નિજ સ્ત્રી છેડી પરસ્ત્રી સેવે છે. ૬ આંખો. ૭ ઉજડ વગડામાં રહેલું જળપૂર્ણ તળાવ, રાજાની દોસ્તી અને પરાઈ સ્ત્રી એઓને તુર્તજ ત્યજી દેવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org