SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૮) નળદમયંતિ-રાસ (ઢાળ ૩ ઇ-નરેસર દીજે માંગું દાન-એ દેશી.) ભીમી કહે રાય સાંભળે, વ્યસનતણ અવદાત; એકએકે નર લય ગયાજી, સાતતણ કુણ વાત. નરેસર વ્યસન નિવારે સાત, ઈહ લેકે ને પરભવેજી; વાધે સઘળે ખ્યાતિ. નરેસર. ૨ ઘૂત સુરા પલ પાંડુઓ, પારધિ વેશ્યા પાપ; ચેરી પરસ્ત્રીથી લહેજી, પ્રાણી બહુ સંતાપ. નરેસર. ૩ જાઆરી ચેરી કરે છે, કેઈ ન ગણે લાજ; પરઘરણી ધન હારજી, પાંડવ ગમીઉં રાજ. નરેસર. ૪ માંસ જીવને પિંડ છેજી, નરગત ઉપાય; બગ રાક્ષસ નરગે ગયેજી, માંસતણે ‘સુપસાય. નરેસર. ૫ સજજન સહુયે “પરાભવેછ, પ્રાણી પરવશ હોય; દ્વારકા નગરી ક્ષય ગઈ, મદ્યતણે પગ જોય. નરેસર. ૬ નટ વિટ પુરૂષે ભગવાજી, વેશ્યા “જણ જણ નાર; સ્વારથ વિણ વિહડ સહીજી, કેવને સવિચાર. નરેસર. ૭ પારધિ નરગ નિવાસનીજી, પારધિ દુખનું જાળ; બ્રહ્મદત્ત સરખા રાયનીઝ, આંખ હરે ગોવાળ. નરેસર. ૮ ચેરી દુખનું મૂળ છેજી, નર તણી એ દૂતી; વધ બંધાદિ બહુ પરેજી, મરણ લહે શિવભૂતિ. નરેસર. ૯ પરદારા દુખદાયની, અપજસને ભંડાર; જાત ગમાડે દ્રવ્યનું છે, રાવણ ચરિત સંભાર. નરેસર. ૧૦ એમ જાણી રાજન કરેછ, વ્યસનતણે પરિહાર; ૧ વૃત્તાંત. ૨ જુગાર, દારૂ, માંસ, શિકાર, વૈશ્યાગમન, ચોરી, પરસ્ત્રીસેવન આ સાત નઠારાં વ્યસન છે. ૩ પરસ્ત્રી. ૪ કૃપાથી ૫ નડે. ૬ દારૂ. ૭ નટડા વટલેલા નઠારા માણસોની. ૮ જ જણની વહૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy