________________
ભાવીની પ્રમળતા.
મત જાણેા ઉત્તણુતણા, એહથી વંક ન હેાય; ચંદનથી ઊઠે અગિન, વન ખાળતી જાય. સમુદ્ર-પિતા ભાઈ ચંદ્રમા, મહિની લાછિ સરીખ; શંખ સરીખા ફૂટડા, ઘર ઘર માંગે ભીખ. કાઈક સઘળે ગુણુ ભર્યાં, કવિતા કાડા કોડિ; કવિ ખઇકે લાલિયા, અહુજ મોટી ખાડ. કૂખર નિહાળુ તસ, લઘુ ભાઇને રસાખ;
જાવટ માંડયું રસ ભરી, હારે સઘળી 'આથિ. કૂમર સીધા પાસીએ, મહા વિદ્યા સિદ્ધ જૈય; પાસા દીધ તિણે ભલા, જેહથી હાર ન હેાય. હાર સુણી નળ–રાયની, તવ દેવદતી નાર; લાજ નિવારી આવીને, ખેાલી સભા મઝાર. રળી રળી ઉપાર્જિયુ, જે ધન વ્યસને ખાય;
હીરે ખટકે સાલ જિમ, જાવજીવ તે કાય, જલધિ તરી ગિરિવર ચડી, લંઘી પવિષમા ઘાટ;
નીઠ કરી ધન આણિયું, તે ગમિયે શા માટે ? ધન કારણુ ખધવ હણે, પુત્ર પિતા વષ હાય; ધનથી અનરથ ઊપજે, સુરપ્રિયાક્રિક જોય. રાજતણા અરથી હુઆ, આદીશ્વરના પુત્ર; સગપણુ કિપિ ન લેખવે, ઝયા સબળ બહુત્ત. વિરસું પેસે હથે કરી, જે રાજે નહી વાડ; તે જીતીને લેયસે, તિહાં કેડ઼ા તુજ ૧૧પાડ ?
Jain Education International
( ૩૨૭ )
For Private & Personal Use Only
૪
૫
૧૦
૧૧
૧૩
૧ રૂપાળેા. ૨ સાક્ષિયે ૩ જુગાર. ૪ ધન દેાલત. ૫ વષમી જગ્યાએ. ૬ પરાણે. ૭ પિતાનું ખૂન. ૮ લાલચુ. હું જરાપણું ન લેખવતાં. ૧૦ મર્યાદા. ૧૧ આભાર.
૧૨
www.jainelibrary.org