SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨૬) નળદમયંતિ-રાસ ( હા) તેજ હોય તે સહુ નમે, એહવે જગત સુભાવ; પાવક ઊપર કર ધરે, ‘ભસમી ઉપર “પાય. તેજે કરી સહુએ બિહે, નામે ન બિહે કેચ સિંહ સર્ષ ભીતે લખ્યા, હાથ વાહીને જોય. (ઢાળ પાછળનીજ શરૂ) ઈમ સાંભળી નળ રાજાયે, મેકલીઓ તિહાં દ્વત; તે કાંઈ માને નહિ, ગર્વ વહે મન બહુ રે. નળ. ૬ દૂત પાછા આવી કહે, ન માને તે તુમ બેલ; વિણ લૂટયાં વાજે નહિ, મૂરખ દુરજન ઢોલેરે. નળ. ૭ કટક સજાઈ લેઈ ચઢ, માંડે ઝઝ અલબ, નળ છ પુણ્ય કરી, ભાગે રાય કદંબરે. નળ. ૮ ખરૂં વિમાસી તિણ નૃપે, લીધે સંયમ–ભાર; તસુ પાયે લાગે નળ તિહાં, સહુ કહે જય જયકારરે. નળ. ૯ તસસુત હંસનુપ થાપિયે; સાધી સઘળા દેશ નળરાજા પરિવારસ્યું, નયરી કરે પ્રવેશે રે. નળ. ૧૦ ( હા) ચંદન કરૂએ “ચંદ્રને,-લુંછણ જળનિધિ ખાર; તિમ નળને જુવટાણે, અવગુણ એક અપાર. દોષ મ દેજે જાતિને, માત પિતા નવિ દેષ; દેષ જ દેજે કર્મને, ફક મ કરજે શેષ. ૧ સ્વભાવ. ૨ અગ્નિ. ૩ હાથ. ૪ રક્ષા-ભસ્મ. ૫ પગ. ૬ ભીંતે સિંહ સાપનાં ચિત્ર કહાડેલ હોય તેને સહુ હાથ અડાડે છે. ૭ મૂર્ખ, દુશ્મન અને ઢાલ કૂટયા વગર વાગતાં-પાંસરો અવાજ કહાડતાં જ નથી. ૮ લશ્કરની તૈયારી કરી. ૮ તુરત લડાઈ શરૂ કરી. ૧૦ સુખડમાં કડવાશ. ૧૧ ચંદ્રમામાં લંછન. ૧૨ દરિયામાં ખારાશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy