SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય-વિજયેચ્છા, (૩૫) છતે સંગે ધર્મને, આળસ કરે ગમાર; કાણી કૅ કારણે, હારે સહસ દિનાર. વ્યાધિ ન પડે જ્યાં લગે, જરા ન આવે અંગ; ઈદ્રીશક્તિ કુરંતડાં, કર ધર્મ સુચંગ. લાલચી લેભ ને લીલરી, લાલ વિશેષે થાય; ગરઢપણે આવેષડે, લક્ષણ દૂર પુલાય. વચન ન માને છેકરા, નારી ન ધરે પ્રેમ, ખૂણે નાખી મેહલિયે, જે નહિ ગાંઠે હેમ. તપ સંયમ દાને કરી, વિદ્યા વિનય વિચાર પ્રગટે ન થયે જેહ તે, શું આ સંસાર? એમ વિમાસી મુનિ થયે, થાયે નળ નિજ પાટ; કચેાથે આશ્રમે રાયની, વંશખામાં વાટ. (ઢાળ ૨ -પુન્ય ન મુકિયે-એ દેશી.) રાજ પાળે નળ નય કરી, વરતે આણ અખંડ રાય રાણું સેવા કરે, દેતા બહુલા દડેરિ. નળ સબળ સુખ ભેગવે, સેન સબળ જ સવારિ, પામી દોલત અતિ ઘણી, એ સવિ પુણ્ય-પસાયેરિ. નળ. ૨ લેક સુખી કીધા તિસા, જિમ વિસારીઓ તાત; ઈણે વશે જાયા તિકે, અધિક અધિક વિખ્યાતરે. નળ. ૩ અન્યદા મંત્રી પૂછિયું, આજ અમારી આણુ, કેણ ભૂપતિ માને નહિ, ભેળા ભમે અજાણે રે. નળ. ૪ મંત્રી કહે આણુ તુમતણી, માને નહિં કદંબ, તે રાજા છતે થકે, જસ વાધે અવલંબેરે. નળ. ૫ ૧ હજાર સોના મહોર. ૩ સ્કુરાઈ રહેલ હોય, ઇન્દ્રિયની શક્તિ સતેજ હોય. ૨ પૈસા-દાગીના-સનું–લમી. ૩ સંન્યસ્ત-દીક્ષા. ૪ ન્યાયવડે કરીને. ૫ કોઈ હુકમ ભંગ ન કરે તેવી અભંગપણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy