________________
વિષય વિપત્તિ
(૩૩) કૃષ્ણરાજ હિત બેલિયે, સાંભળ તું નળરાય;
અમ બેઠાં જે તે વરે, એહવાત ન સુહાય. વળતે નળ એમ બેલિયે, એ ફેકટીએ ખાર; પુય સાથે માંટીપણું, માંડે કેણ ગમાર. એકજ ગામ ગામતરૂં, એકજ બિહું વ્યાપાર
એક ગમાડે મૂળગું, બીજે દ્રવ્ય અપાર. દ્રષ્ટ દીઠું સાંપડે, મનનું માન્યું હોય;
પાણીથી ઘી ઊતરે, (તે) લૂખું જમે ન કોય. વળતું કૃષ્ણ નરેસર, નળ સાથે બહુ માનક
કટક સજાઈ લેઈને, માંડયું “ઝૂઝ નિહાણ. નળ પણ ઊઠયે ઉદ્ધસી, હાથ લઈ હથિઆર;
આપણુપે દેખાડતા, બે ઝૂઝે ગ્રૂઝાર. રંગ ભંગ દેખી તિહાં, તે દવદંતી નારી; જિનવર નામ જપીકરી, છટે ના વારિ. ભાગે કૃષ્ણકુમાર તે, શ્રી જિનતણે પસાય; નળકુંઅરના “વેગમ્યું, આવી પ્રણમ્યા પાય. નળ દવદંતી પરણિયાં, મંગળ ધવળ સુગાન;
સાજન સવિ સંતષિયાં, દીધાં બહેલાં દાન. રાયશિરોમણિ નિષધનૃપ, મેટે ભીમનરેશ સંપતિ સારૂ બિહુ જણે, ખરચી “લાઇ વિશેષ.
(ઢાળ ૧લી-માઈ અમે લેશું સંજમભાર) કે દિન ભીમના આગ્રહ માટે, નિષધ રહે તિણે ઠાય; પછે ભીમ ભણી જણ ખીએ, તેહ કહે તિહાં જાય. ૧
૧ ઇર્ષ્યા. ૨ મદમી-લડાઈ. ૩ પ્રાપ્ત થાય. ૪ અહંકાર. ૫ યુહ. ૬ લડવૈયા. ૭ પાણું મંત્રાને છાંટયું. ૮ તાકીદે. ૮ લક્ષ્મી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org