________________
(૩ર) નળદમયંતિ-રાસ.
(પાઈ) પૂરવ પાંચ ભવાંતર ચરી, નળરાજે દવદંતી વરી, મુની મેઘરાજતણી એ વાણી, એટલે પહેલે ખંડ વખાણી. ઇતિ શ્રી નળ દમયંતી ચરિત્ર-રાસને
પહેલે ખંડ સંપૂર્ણ
ખંડ બીજે.
(દાહ.) કૃષ્ણરાજ નામે કુંવર, દેખી નળ વિવાહ; મન વિલખાણે અતિ ઘણે, હીઅડે ઉપને દાહ. પર સંપત્તિ જિક સહે, પરગુણ બોલે મીઠ,
વિણ સ્વારથે ઉપગારીઆ, તે મેં "વિરલા દીઠ ! છેડે પણ નિજ મહાજને, મનમાં વહે ગુમાન;
૦ ટીટેના પાઉ જિમ, ફેકટિયું અભિમાન. બળ અવિચારી આપણું, માંડે અધિક પરાણ
મોટા સાથે માંડતાં, નિચ્ચે મૂકે પ્રાણ. રાજા દુર્જન દરસણી, ધારાળુ મર્મજાણ;
વૈદ્ય ધની અહિ યાચકે, મત કે પવ જાણું. નિબળથિર્ક મડે જિકે, અતિ મોટાગું “આળ; ગર્દભ સિંહ શિયાળ જિમ, પામે મરણ અકાળ.
૧. બળતરા. ૨ બીજાને વૈભવ જોઈ ઈર્ષ્યા ન કરે. ૩ બીજાના ગુણજ બોલે. ૪ વગર સ્વાર્થે ઉપકાર કરે. ૫ કેક જ. ૬ અભિમાન. ૭ ટીંડી આકાશને પડતું ઝીલવાના અભિમાન વડે ઉંચા પગ રાખે છે તે નકામે મિજાજ છે. ૮ છેડખાની-અડપલાં. ૮ એ દષ્ટાંત પાપાખ્યાનમાં જુવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org