SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૮) નળદમયંતિ-રાસ સુપન વિચારી રાજા તવ વેજ, દવદંતી એ નામ. ૩૫. ૬ દિન દિન વધે તે નૃપ કુંઅરીજી, શીખી કળા અનેક રૂપે હરાવી અમારી કિન્નરીજી, બહુલે વિનય વિવેક. પુણ્ય. ૭ બાળપણાથી જિનધર્મ રાગિણીજી, જાણે નવ તત્વ લે; જિનવર પૂજે સૂત્ર ભલાં સુણેજી, કેહને ન કરે છે. પુય. ૮ (દુહા ) સકળકળા ગુણ-મણિ ભરી, વિદ્યા વિનય વિચાર, અનુક્રમે વર્ષ દશની થઈ, ‘લાછિત અવતાર. તવ રાજા મન ચિંતવે, એ પુત્રી મુજ સાર; રૂપ અને પમ વય ચડી, કુણુ કીજે ભરતાર. ? જે પણ મનમાં ઉપજે, ભલી ભલેરી બુદ્ધિ તે પણ ડાહા પૂછિયે, જિમ હાય કારજ સિદ્ધિ. લહુડ વડાં પૂછે નહી, ન ગણે સયણ સનેહ, "આપણ છેદે ચાલતાં, ખરે વિગૂચે તેહ. એમ વિમાસી પૂછિયા, ઘર જે વડા પ્રધાન; વળતા તે ઈમ બોલિયા, સાંભળ રાય સુજાણુ. મૂરખ નિરધન વેગળો, શુરો અતિહિ “સરસ; કન્યા વરષ ત્રિગુણ હવે, તે વર ગણે “સષ. ધણી અનુકૂળ શીલસ્પે, વિદ્યા વય ધન દે; ગુણ સાતે જોઈ કરી, વર લીજે નિસંદેહ.. એહવે વર જોઈ કરી, માત પિતા દિયે ધૂય; પાછે કારણ કર્મનું, ઈમ ૧૧જપે જગ સહુય. ૧ રાખ્યું. ૨ દેવાંગનાથી વિશેષ રૂપાળી. ૩ લક્ષ્મી દેવી જેવી લક્ષ્મીની વૃદ્ધિ કરનારી. ૪ ન્હાનાં મોટાંને. ૫ પોતાની મરજી મુજબ. ૬ ફજેત થાય-વગેવાય. ૭ દૂર પંથે રહેનારે. ૮ બહુજ રસાળ. ૮ દોષવાળે. ૧૦ પુત્રી. ૧૧ બોલે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy