SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ વચાર ( ૧૭ ) પંડિત જિહાં જિહાં સંચરે, તિહાં રાને વેલાઉલ થાય. ૩ લાલે પાંચ વરષ લગે, તાડે જ દશ માન; સોળ વર્ષને સુત થયે, તવ તે મિત્ર સમાન બાળ૫ણે ન કળા ભણી, ન કર્યો ધંન ઉપાય, પાછે ચારે કેરડાં, કેઈપરે દેવે પાય. તેણે કારણે નલ કુંઅરૂ, શીખે કળા વિચાર શૂરેપૂરે ગુણે કરી, ઉપગારી દાતાર. દાન દયા પરમક રહિત, ચિવને રહે સાવધાન વિષય કષાય ન ગજિ, તે જગ તિલક સમાન. લઘુભાઈ ઘરે લાડકે, કુબર કૂડનિહાણું બે બંધવ વૈવને ચડયા, સુણજો હવે સુજાણ. [( કાળ ૭ મી-અમદત્ત કપિલપુર રાજીરે—એ દેશી) વિદર્ભ દેશે ધણુ કણ પૂરી પુંછ, નયર કુંઠિનપુર નામ; રાજ કરે તિહાં ભીમરથ રાજીઓ, સારે વંછિત કામ. ૧ પુણ્ય કરે જે ભવિયણ ભાવશું છે, જેથી સીઝે કાજ; સુત સુખ કીરતિ બહુ વધેજ, લહિયે ઉત્તમ રાજ પુણ્ય. ૨ રાણી તસુ ધર પુષ્પવંતી વકીજી, પૂરવ પુણ્ય તાસ; અરી પૂયસિરી સુરલોકથી જી, આવી કરે નિવાસ. પુય. ૩ તે રાણીએ સુહણે પેખીએ, જતી એક ઉદાર; 'વથી ત્રાડે અતિસુખ પામવા, આવીઓ નૃપ ઘરબાર. પુય.૪ જાગી રાણી ભૂપતિ પૂછયું, સુહણાતો વિચાર ગજ પરમાણે છેરૂ થાયસેજી, રાય કહે સુખકાર. પુય. ૫ પુત્રી પ્રસવી જ રાયને, કીધાં ઉછા કામ, ૧ વગડામાં પણુ આનંદમંગળ. વિધા-સર-૩ ડ-ઇનેજ ભંડાર–ખજાને. ૪ મેટી. ૫ હાથી. ૬ લાહ્ય લાગવાથી, ૭ સ્વમ. ૮ હાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy