SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૬ ) નળદમય તિ-રાસ. અનેા. ના. : અનાપમ નંદન અવતર્યાએ, કીજે ર'ગ રસાલ. દેશ અમાર વરતાવધે, છૂટે અહિ અનેક; મહાત વધારે રાજિયા, ખરચે દ્રવ્ય અનેક ખારસમે દિને વિઓ, મિળી સવિ પરિવાર; સાર શૃંગાર પહિરાવિયા, ભેાજન વિવિધ પ્રકાર. જ્ઞાતિ સમક્ષે સ્થાપિયા, 'ભલ સુરતે નળ નામ; રૂપે દેવ હૅરાવિયા, અભિનવ જાણે પકામ. શુકલ પખે જિમ ચલે, વાધે તેમ કુમાર; કળા ખડુત્તર શીખિયા, જાણે ગ્રંથ-વિચાર. લક્ષણ સકળ અલકર્યાં, જાણે જનમત બ્રેક: અને. ૨ અને. ૫ અનેા. ૭ અના. ૮ જિન ગુરૂના બહુ રાગિયા, નવતત્ત્વ જાણે સચેત. અને. હું વ્યસન સહું વેગળાં ફરે, કુસંગતિ નહી લગાર; કામ કષાય ન પીડિયા, શા સુગુણુ ઉદાર. માત પિતાયે ભણાવિયાં, પૂરાં શાસ્ત્ર અનેક; શીળ સુભાગે આગળા, સાચવે ધર્મવિવેક. (dCા.) ખાળપણાથી "લાલિયા, શીખવયેા નહુ જાત; કરાગી તે ૧॰મત જાણજો, વૈરી ગણો તાત. હસમાંહિ' જિમ માપડું, ખગ પામે અપમાન; તિમ પડિતમાંહિ મિન્યાં, મૂરખ ન લહે 11માન. ૧સે દેશે અહુ માનિયે, પરદેશે પૂજાય; ૧ પુત્ર. ૨ કેદીઓનાં બંધન છેડયાં. ૩ માન અકરામ ભર્યો ખેતાઓ વ્હેંચી વડાઇ વધારી. ૪ સારા. ૫ કામદેવ સમાન. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા, બધે અને મેક્ષ એ નવતત્ત્વ. છ લાડ લડાવે. ૮ પુત્ર. ૯ પ્રેમી. ૧૦ નહીં. ૧૧ સન્માન. ૧૨ પેાતાના દેશમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy