SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃત્યની સફળતા (૩૧૫) વર્ષ સાત લગે છેડે, પાળે નિર્મળ દીખ. અંત સમય સંલેખણું, નિજ પરિણામ વિશેષ હેમવત બે યુગલિયાં, વિલસે સુખ અશેષ, પંચમ ભવ સુરવર થયાં, ખીર ઠંડર વિખ્યાત; છઠે ભવ સવિશેષશું, સુણજો ગુણિયણ વાત. (ઢાળ ૫ મી-દેશી વિદત્તાના રાસની) કેશળદેશ સુદેશ ઉદારા, નયરી અધ્યા જગમે સારા. ચિહુ દિશિ ફિરતા ઉંચ પ્રકારા, વાસ વસે નવ જેણુ બારા.૧ વાહે વ ! સરોવર સારા, સેવન કળશે જેન-વિહારા; નગર મ રત્સવ જયજયકાર, જાણે ઇંદ્રપુરી અવતારા. ૨ તિહાં . સહ જિસર વંશ, ઉત્તમ માનસ સરવર હંસ સકળ નરેશર શિર "અવતંસ, નિષધનરાધિપ રાજે સુવંશ.૩ ચતુરંગ સેના ધરે સુવિશાળ, ન્યાય નિપુણ ને અતિ પ્રજાપાળ; વરી વર્ગ વષય જે કાળ, વર્ણાશ્રમણે રખવાળ. ૪ પટરાણું સુંદરી ગુણખાણી, રૂપે હરાવી જિણે ઈંદ્રાણી; તસ “ઉયરે અવતરે ધન પ્રાણી, ઉત્તમ સુપન લહે તિહાં રાણી. ૫ જિન ગુરૂ પૂજું દેવું બહુ દાન, જિનવર મુનિવરના ગુણ ગાન; નગર વર્તાવું હું અભયદાન, ડેવળા રાય કરે પરમાણુ | (દેહ) પૂરવભવ શુદ્ધ પાળિયે, શ્રી જિનવરને ધમ્મ, તેણે નષધ-નરેશ ઘર, ધન સુર લિયે વર જન્મ. (ઢાળ ૬ ઠ્ઠી-રાગટડી-સુણી સુણ પિઉ મુજ વિનતી-એ દેશી) શુભ મહુરતે સુત જનમિયા, વાગ્યાં ઢેલ નિસાણ; ઘર ઘર ઉચ્છવ હુએ ઘણા, દિયે યાચક ૧દાણ. ૧ દિક્ષા. ૨ પાર વગરનાં. ૩ શહેર પાછળને કોટ. ૪ જિન મંદિરે. ૫ મુકુટ સમાન. ૬ રાજા. ૭ પિતાપિતાના વર્ણનાં ચારે આશ્રમો. ૮ કુખે, ૮ ધર્મ. ૧૦ જન્મ. ૧૧ દાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy