SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૪) નળદમયંતિ-રાસ સાંભળે વયણ સાચું, સુખ સંપતિ સારરે; જેહવું પુણ્ય પિતે હુવે, તેહ પરિવારે. સાંભળે. ૨ વિરમતિ જીવ તસુ ઘરે, ધુંસરી છે નારરે, પંચ ઈદ્રી સુખ લેગ, બિહું પ્રીતિ અપાર રે. સાંભળે. ૩ ધન ચારે મહીષી ઘણી, વન ગહન અગાઢો રે, મેઘઘટા ઉમહી તિહાં, આવિ માસ આષાઢોરે. સાંભળો. ૪ આજે અબર હડહડે, વીજળીના ચમકારા, ચાતક પિઉ પિઉ ઊચરે, મેર કરે દેકારારે, સાંભળે ૫ વેલડી ઉપવન છાહીએ, નદી વહે “અસરાલ, પંથી સંભારે સ્વદેશને, વરસે વરસાલરે. સાંભળો. ૨ પટેપ પલાસ પત્ર કર્યો, શિર ધરિયે છત્રરે, ધન ચારે મહીષી જિહાં, દીઠે સાધુ પવિત્રરે. સાંભળો. ૭ મુનિવર કાઉસ્સગ્ય પારિયે, ધન લાગે છે પાયરે; સાથે કરી ઘેર લઇ ગયો, હિયે હરખ ન માય રે. સાંભળે. ૮ ચોમાસું રષિ સખિયે, પ્રિયાશું ધન રંગરે, ભગતિ જુગતિ સવિ સાચવે, સુણે ધર્મ સુસંગરે. સાંભળો. ૯ (હરા.). સાંભળ સહગુરૂ વયણડાં, સફળ કરે 'નિય જમ; સમકિતશું વ્રત નિર્મળાં, પાળે શ્રાવક ધમ્મ. શારા સવે બુદ્ધિવંતને, હિયડે ધરે ઉલલાસ; જે હવે લેચન નિર્મળાં, (તે) સૂરજ કરે પ્રકાશ. પંડિત તેને શું કરે, જાસ ન હઅડે બંધ, મલયાચળની સંગત, વંશ ન હોય સુગંધ. તિશે ધને નિય નારીશું, પામે નિય ગુરૂ શીખ; ૧ આકાશ. ૨ બપૈયો. ૩ બેલે. ૪ બહુ ભરપૂર. ૫ ખાખરાના પાંદડાંને ટેપ-છત્રી. ૬ પિતાને જન્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy