SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ કરણીથી થતા લાભ. (૩૧૩) રાયરણ બે પ્રતિબુદ્ધ, પાય લાગે થાઈ શુદ્ધ, વિશુદ્ધ મનશું ઘેર તે ગયાં એક અશનાદિક મુનિને દિયે, ધર્મવચન મુનિથી લિયે, શુદ્ધ હીએ શ્રાવક શુદ્ધ બિહુ થયાં એ. ત્રાષિ પણ અષ્ટાપદે વહિયે, વીરમતિ ભાવ ઉમહિયે, સહી થયે સાનિધિ શાસનદેવને એ; જાત્રા કરી જિનને શીશે, તિલક ચઢાવ્યાં ચઉવીશે, જગીશે પુહતી ઘર હર્ષિત મને એ. (દેહરા ). રાયરણ મન ભાવશું, પાળે શુદ્ધાચાર સમક્તિરત્ન વિશેષશું, ટાળે તસુ અતિચાર. જિનશાસનિ પવછલ કરે, પૂજે જિન ગુરૂદેવ; દેશે અમાર વરતાવિયે, કીજે સ્વામી સેવ. દાનપુણ્ય ઘણુ કર્યો, અંત સમય શુભ ધ્યાન; અણુસણુ નિર્મલ પાળતે, પહતા અમર-વિમાન. જિન ગુરૂ ૧°પ્રવચન વહેલણ, જિનમત ઊપર ખાર; કરતાં પામે પ્રાણિયે, “અધમ કુળે અવતાર. (ઢાળ ૪ થી–સતો સિંહ જગાડીઓએ દેશી) જંબૂ ભરત પિતનપુર, આહિરની જાત રે, મમ્મણસુર આવી અવતર્યો, ધન નામ વિખ્યાતરે. ૧ ૧ પવિત્ર. ૨ આહાર પાણું વગેરે. ૩ અધર્મને સાફ બતાવી આપનારાં અને નઠારી ગતિને રોકી ઉત્તમ ગતિ આપનારાં વચને. ૪ જૈનધર્મના અધિષ્ઠાયક. ૫ પ્રેમભાવ. ૬ કોઈ જીવને ન મારે એ ઢંઢેરો ફેર. ૭ સ્વધર્મીની સેવા. ૮ ચારે આહારનો ત્યાગ કરી અંત સમય સુધારવાની ક્રિયા. ૮ દેવવિમાન. ૧૦ જિનવચનામ. ૧૧ નિંદા-મશ્કરી. ૧૨ નીચ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy