________________
(૩ર). નળદમયંતિ-રાસસુણતાં સંવર આદરે, પ્રશમે સયળ કષાય;
મૂરખ તે પંડિત હવે, બીજે નથી ઉપાય. જનમ નિફળ સહી તેહન, પવિફળ હુઆ તસ કાન,
શ્રીજિન-ભાષિત વચણાં, ન સુણ્યાં “અભિય સમાણુ. તિણે રાયે નહુ સાંભળે, કહિયે સૂત્ર-વિચાર;
તિણ કારણ પારધિ ગયે, મેળિ બહુ પરિવાર. વિરમતિશું પરિવર્યો, રામતિ રમે અનેક;
મારગ હામે આવતે, દીઠ મુનિવર એક મારગે મુનિવર જે મિલે, વાંદી જે કરજોડિ
ધર્મલાભ વળતે દિયે, સીઝે કારજ કેલિ. વિણ રાયે મૂરખપણે, અશુકન ચિત્ત વિચાર,
સાથ વિહી સંતાપિ, મુનિવર ૧૩ઘટિકા બાર.
(ઢાળ ૩ જી-દુલહે નરભવ પામિય-એ દેશી.) સામ્યવદન કષિ નિરખિયે, હિયડે નરવર હરખિયે, પરખિયે સાચે મુનિવર એ સહી એ, પૂછે નૃપ નષિ ભાખોને, આવ્યા કિહાંથી દાને, આને જ ઈહાંથી કિહાં વહી એ? અનિયત વાસિ બિષિ વદે, જાઉં યાત્રા અષ્ટાપદ, ૧૬ઉનમ સાથ વિહો તે કર્યો એ ધર્મ કાજે બહુ જ અંતરાય, સાંભળ હે મેટા રાય ઉપાય ધર્મતણે મેં અણુસ એ.
૧ આવતાં પાપોને રોકનાર તત્વ. ૨ શમાવી દે. ૩ ક્રોધ-માનમાયા-લોભ આદિ ૨૫ કષાય. ૪ નિષ્ફળ. ૫ અફળ.૬ અમૃત જેવ મીઠાં. ૭ કઈ વખતે પણ ૪૫ આગમને વિચાર સાંભળ્યો નહતો ૮ શિકારે. ૮ એકઠા કરી. ૧૦ અપશુકન. ૧૧ સંગાથ છે ૧૨ ઘડી. ૧૩ શાંત-મુખ. ૧૫ અહંકારવડે કરીને. ૧૬ અડચણ-વિન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org