SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ પીઠિકા (૩૧૧) (કવિશન-ઢાળ ની પડે.) કવદંતી કહે કુણુ હુઈ, યે કરમે દુખ પામી શીળરત્ન કેમ પાળિયે, પ્રસન્ન હુએ કિમ સ્વામી. (ત્રક-પૂર્વની પેઠે ચાલ). કેમ અદ્ધિ સમૃદ્ધિ પામી રાય નળ શું બહુપરે, શીળા પવિત્ર વિચિત્ર પાળે જાસ કરતિ વિસ્તરે; એ ચરિત અતિહિ સુજાણ ગુણિયલ સાંભળે આદર કરી. વિઘન વારે વારે વાંછિત ઉંઘ આળસ પરિહરી. ચન્હારભ. (ઢાળ બીજી-શ્રી જિનવદન નિવાસિની–એ દેશી.) જંબૂ દ્વીપ દક્ષિણ દિશે, ભરતક્ષેત્ર સુપ્રસિદ્ધ નગર નામ સંગરવાસે, બહુ ધને કરી સમૃદ્ધાશે. ચતુર સુજાણ સાંભળે, સુપુરૂષકેરાં ચરિત્રેરે, શિયળ ધરે તમે જરૂઅડું, જિમ હુએ અંગ પવિત્રેરે. ૨ ગઢ મઢ મંદિર વાડિ બહુ, ઉંચા જિનપ્રાસાદે રે, લેક તિહાં સુખિયા વસે, ઘર ઘર ઉચ્છવ નાદોરે. ચતુર. ૩ રાજ્ય કરે ત્યાં રૂઅડે, મમ્મણ નામ નરેશરે; “ય ગય રથ લિખમી ઘણું, બહુ નૃપ માને આશરે. ૪ વીરમતિ “ઘરનું વર્ણ, પટરાણી ગુણખાણિરે; શાળ શોભાગિણિ સુંદરી, અમૃત મધુરી વાણિરે. ચતુર. ૫ (દેહરા). સુગુરૂ સમીપે જીવડા, જે નવિ સુણે વખાણ પુણયહ પાપ પટંતરે, કિમ લાભે ૧°નિરવાણુ! ૧ બ્રહ્મચર્યવ્રત ૨ સારું. ૩ જિનમંદિર. ૪ રાજા. પ ઘડા. ૬ હાથી. ૭ આજ્ઞા. ૮ સ્ત્રી-વહુ. ૮ અંતર-મુકાબલે-ભિજતા. ૧. મોક્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy