________________
શ્રીમાન વાચક મેઘરાજજી વિરચિત. નળદમયતિ–રાસ.
વસ્તુનર્દેશાત્મક-મંગલાચરણ, (રાગ ગેડી-સિદ્ધારથ નૃપતિકુળે–એ દેશી.) નગર નિરૂપમ રાજપુરે, શ્રી વિશ્વસેન નરિ; અવિકા રાણું ઉરવરે, આવ્યા શ્રી શાંતિ-જિકુંદ.
(2ટક-હરીગીત જેવી ચાલ ) જિણુંદ સવઠ્ઠ વિમાણુ હુતી ભાદ્રવ વદિ સાતમે,
ચવી જેઠ વદ તેરસે જમ્યા ઉચ્છવ હુએ અનુક્રમે; દિક્ષા જેઠ વદિ ચઉદશે પિષિ નોમી શુદ થયા કેવળી, મક્ષ જેઠ વદ તેરસ દિવસે પુહતી સવિ મનની જરૂળી. ૧
(ઢાળ પ્રથમની પેઠે.) જીવદયા પાળી ખરી, પુછવભવંતર જેણે ચકવતિ જિનવર રાજિયા, પદવી લીધી તેણે.
(ત્રટક પૂર્વની પેઠે ચાલ) તેણે પદવી દેય લાધી શાંતિનાથ જિસરૂ,
શાંતિ કીધી ગર્ભ તે અભિનવે જગ સુરતરૂ સેવ કરતાં જેહની સંપદા પરગટ હુઈ, દેવી દવદંતીતરે આપદા રે ગઈ.
૧ સર્વાર્થ સિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાંથી. ૨ ચવન કલ્યાણક મનાવી. ૩ આશા. ૪ પૂર્વભવના અંતરે એટલે કે ત્રીજા ભવમાં મેઘરથ રાજાના સમય પારેવાને પ્રાણુ સાટે અભયદાન આપીને. ૫મને હર કલ્પવૃક્ષ જેવા જગની અંદર છે. ૬ દમયંતી રાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org