SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ પ્રશસ્તિ, (૩૦) સંભળી પ્રવચન સહે, કાં રહે કદાગ્રહ પૂરક સંગ્રહ સક્શણ પારકા, સાર કાં નાખે દૂર. પરયશ હણજો તેહના, દેહના હરીઆ પ્રાણ; નહી નહુ ભલાઈ એમ ખરી, મુખે કરે આપ વખાણું. ૧૩ સંસાર નિરખે સ્વમ સરખે, ખરે પર ધર્મ સમકિત તત્વ આરાધજે, સાધજે શિવપુર-શર્મે. સદય કાજે હૃદય જાણ, પ્રાણી–ગણ પરિ પાળ; સત્ય ભાષા રાખ થાપણ, ચતુર ચેરી ટાલ. પર રમણિ રંગે પાપ સંગે, અંગે અવગુણુ માણું, સતેષ વૃત્તિ શુદ્ધ ચિત્તે, પૂરે પુણ્યહ ખાણ. આવાસ રાસ વિલાસ જાસ, કનક કામિનિ કંત; એણે ધ્યાને મન મેહિ રહ્યા, જે લહિયા વાર અનંત. ૧૭ એમ લહી સૂવું કરી વિધું, પુણ્યપંથે ચિત્ત સંપદા સારૂ સગણ વારૂ, વાવરે કર વિત્ત. ૧૮ અરિહંત પૂછ. મ રહે મૂંઝી, અરથ સારો આપણા પ્રહસને ઉઠી દે તૂઠી, પૂરી હરખ હિયાતણું. સેળછિઆળે વરષ વારૂ જેઠ શુદિ ત્રદશી, તેણે દિવસે ઉત્તમ ઉડુ વિશાખા, સિદ્ધિ મન હસી. ૨૦ એ વરત કીધું સાર લીધું પુણ્યનું પણું જેહ, સુરસુંદરી ગુણ સાંભળી, અનુમોદજે સહુ તેહ. ૨૧ એ સાંભળે સુખ ઊપજે સવિ જાય પાતક પૂરક કર જેઠ કવિ નયસુંદરે, એમ ભણે આનંદ પૂર. ઇતિ શ્રી સુરસુંદરી સતી રાસ સમાપ્ત. * ૧૯ ૧ જિનપ્રણિત આગમ-શાસ્ત્રો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy